Book Title: Prasharamrati Prakaranam Author(s): Umaswati, Umaswami, Haribhadrasuri, Anandsagarsuri, Sagaranandsuri Publisher: Shrutbhuvan Sansodhan Kendra View full book textPage 5
________________ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિ.સં. ૧૯૬૯ની સાલમાં ૧૭મા વર્ષે દીક્ષા ગ્રહણ કરી આજીવન મુક્તિ અને વિરતિનો ઉપદેશ આપ્યો હતો. તેમના ઉપદેશમાં પ્રશમરતિ’ પ્રકરણ નો પડઘો પડતો હતો. તેઓ શ્રીમદ્ન અતિપ્રિય એવા પ્રશમરતિપ્રજ્ઞળનું તેમના જ કરકમલમાં સમર્પણ શ્રીસુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘ આ.શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન આરાધના ભવન રોડ, સુભાષ ચોક, ગોપીપુરા સુરત-૧Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 333