Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમતિ મૂળ કાર્ચ : વિવેચન नम्न सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. - -- - - - - - - - મહાન શ્રતધર ભગવાન ઉમાસ્વાતિ જેનશાસનના પ્રકાશસ્તંભ છે. અનેક શતાબ્દીઓ વીતી ગયા પછી પણ તેઓ આજે તત્ત્વાર્થસૂત્ર અને પ્રશમરતિમાં જીવંત છે! તત્ત્વાર્થસૂત્ર' જો રસાયણ છે તો “પ્રશમરતિ સંજીવની છે. મતપ્રાયઃ બની ગયેલી ચેતનાને નવજીવન આપનારી સંજીવની એટલે- “પ્રશમરતિ'! જે કોઈ આ સંજીવનીનું આદર પૂર્વક સેવન કરશે તે અક્ષય યૌવન પ્રાપ્ત કરશે. પરમસુખ, પરમાનન્દ અનુભવશે. વિવેચનકાર આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 610