Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તા ૧ ના પરમ પુરુષાથ મેાક્ષ મેળવવાની પ્રેરણા આપતાં પ્રસ્તુત ઉપદેશપદાની રચના પ્રાકૃતભાષામાં ૧૦૩૯ (૪૦) જેટલી ગાથાઓમાં પરમ પ્રભાવક પ્રૌઢ ઉપદેશક તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાય શ્રીહરિભદ્રાચાર્યે કરી છે. જેમણે ૧૪૦૦ જેટલા પ્રકરણ-ગ્રંથાની રચના કરી હતી, જેમાંથી વર્તમાનમાં પણ ૭૫ જેટલા ગ્રંથા ઉપલબ્ધ છે, તેમાંના કેટલાક ગ્રંથો પ્રકાશિત થઈ આદ્ય-પૂર્વક પઠન-પાઠનાદિમાં જૈન સમાજમાં પ્રચલિત છે. C આ જ ગ્રંથકારના પ્રાકૃતભાષામય ‘માÄ-ા'ના અનુવાદ, આ જ અનુવાદક આચાય શ્રીહેમસાગરસૂરિજીએ ૬ વર્ષો પહેલાં કર્યાં હતા અને તે સમરાદિત્ય-મહાકથા’ નામે આનન્દ-હેમ - ગ્રન્થમાલાના ૧૧મા પુષ્પ તરીકે સવત ૨૦૨૨માં પ્રકાશિત થઈ ગયેલ છે, ત્યાં મેં આ આચાર્યશ્રીના સક્ષિપ્ત પરિચય કરાવ્યે છે, જિજ્ઞાસુ વાચકા એ વાંચશેવિચારશે; એથી અહિં તેની પુનરુક્તિ કરતા નથી. ગ્રન્થકારે પ્રસ્તુત ઉપદેશપદ ગ્રન્થના અંતમાં છેલ્લી એ ગાથાઓ દ્વારા, આ ગ્રન્થની રચનાના આધાર, પ્રયાજન અને કૃતજ્ઞતા-ગર્ભિત પેાતાને સ્પષ્ટ નામ-નિર્દેશ કર્યો છે— 66 लेसुत्र एसेणेते, उवपसवया इहं समक्खाया | समयादुद्धरिणं मंदमति - विबोहणट्टाए || १०३८|| Jain Education International जाइणिमयहरियाए, रइता एते उ धम्मपुत्तेणं । हरिभद्दायरिएणं, भवविरहं इच्छमाणेणं ॥ १०३९|| " અર્થાત્—આ ગ્રંથમાં લેશ ઉપદેશવડે આ ઉપદેશપદેશ, સમય-સિદ્દાન્તથી ઉદ્દીને મંદતિઓને વિશેષ પ્રકારે બેધ થાય તે માટે જાણુ ( યાકિની) મહત્તરા (પ્રવર્તિની)ના ધમ પુત્ર ભવ-વિરહ (મેાક્ષ)ને ઇચ્છતા હરિભદ્રાચાર્યે રચ્યાં છે. ઉપદેશપદની પ્રાચીન પ્રતિએ (૧) વિક્રમસવત્ ૧૧૯૧માં લખાયેલી ઉપદેશપદની એક તાડપત્રીય પ્રતિ, જેસલમેર કિલ્લાના અડાસ ડારમાં છે. ( જૂએ જે. ભ. ગ્રન્થસૂચી, ગા. એ. સિ. નં. ૨૧ પૃ. ૩૪. ૩૬ ). તથા (૨) બીજી એક તાડપત્રીય પે।થી સ ંવત્ ૧૧૯૩ જ્યેષ્ઠ છુ. ૨ રવિવારે લખાયેલી છે. (જે. ભ. સૂચી પૃ. ૭). તથા (૩) ત્રીજી એક તાડપત્રીયાથી સવત્ ૧૨૧૨માં અજયમેરુદુમાં મહારાજા વિગ્રહરાજના રાજ્યમાં લખાયેલી છે, તે વર્ધમાનસૂરિની ટીકા સાથે છે. (જે. '. સૂચી પૃ. ૬/૭). (૪) સ’. ૧૩૫૪માં લખાયેલી પત્તન(પાટણ)માં ગૂજરજ્ઞાતિના માલદેને ખરતરગચ્છના જિનચદ્રસૂરિને સમર્પણ કરી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 652