________________
પ્રસ્તા ૧ ના
પરમ પુરુષાથ મેાક્ષ મેળવવાની પ્રેરણા આપતાં પ્રસ્તુત ઉપદેશપદાની રચના પ્રાકૃતભાષામાં ૧૦૩૯ (૪૦) જેટલી ગાથાઓમાં પરમ પ્રભાવક પ્રૌઢ ઉપદેશક તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાય શ્રીહરિભદ્રાચાર્યે કરી છે. જેમણે ૧૪૦૦ જેટલા પ્રકરણ-ગ્રંથાની રચના કરી હતી, જેમાંથી વર્તમાનમાં પણ ૭૫ જેટલા ગ્રંથા ઉપલબ્ધ છે, તેમાંના કેટલાક ગ્રંથો પ્રકાશિત થઈ આદ્ય-પૂર્વક પઠન-પાઠનાદિમાં જૈન સમાજમાં પ્રચલિત છે.
C
આ જ ગ્રંથકારના પ્રાકૃતભાષામય ‘માÄ-ા'ના અનુવાદ, આ જ અનુવાદક આચાય શ્રીહેમસાગરસૂરિજીએ ૬ વર્ષો પહેલાં કર્યાં હતા અને તે સમરાદિત્ય-મહાકથા’ નામે આનન્દ-હેમ - ગ્રન્થમાલાના ૧૧મા પુષ્પ તરીકે સવત ૨૦૨૨માં પ્રકાશિત થઈ ગયેલ છે, ત્યાં મેં આ આચાર્યશ્રીના સક્ષિપ્ત પરિચય કરાવ્યે છે, જિજ્ઞાસુ વાચકા એ વાંચશેવિચારશે; એથી અહિં તેની પુનરુક્તિ કરતા નથી.
ગ્રન્થકારે પ્રસ્તુત ઉપદેશપદ ગ્રન્થના અંતમાં છેલ્લી એ ગાથાઓ દ્વારા, આ ગ્રન્થની રચનાના આધાર, પ્રયાજન અને કૃતજ્ઞતા-ગર્ભિત પેાતાને સ્પષ્ટ નામ-નિર્દેશ કર્યો છે—
66
लेसुत्र एसेणेते, उवपसवया इहं समक्खाया | समयादुद्धरिणं मंदमति - विबोहणट्टाए || १०३८||
Jain Education International
जाइणिमयहरियाए, रइता एते उ धम्मपुत्तेणं । हरिभद्दायरिएणं, भवविरहं इच्छमाणेणं ॥ १०३९|| "
અર્થાત્—આ ગ્રંથમાં લેશ ઉપદેશવડે આ ઉપદેશપદેશ, સમય-સિદ્દાન્તથી ઉદ્દીને મંદતિઓને વિશેષ પ્રકારે બેધ થાય તે માટે જાણુ ( યાકિની) મહત્તરા (પ્રવર્તિની)ના ધમ પુત્ર ભવ-વિરહ (મેાક્ષ)ને ઇચ્છતા હરિભદ્રાચાર્યે રચ્યાં છે. ઉપદેશપદની પ્રાચીન પ્રતિએ
(૧) વિક્રમસવત્ ૧૧૯૧માં લખાયેલી ઉપદેશપદની એક તાડપત્રીય પ્રતિ, જેસલમેર કિલ્લાના અડાસ ડારમાં છે. ( જૂએ જે. ભ. ગ્રન્થસૂચી, ગા. એ. સિ. નં. ૨૧ પૃ. ૩૪. ૩૬ ). તથા (૨) બીજી એક તાડપત્રીય પે।થી સ ંવત્ ૧૧૯૩ જ્યેષ્ઠ છુ. ૨ રવિવારે લખાયેલી છે. (જે. ભ. સૂચી પૃ. ૭). તથા (૩) ત્રીજી એક તાડપત્રીયાથી સવત્ ૧૨૧૨માં અજયમેરુદુમાં મહારાજા વિગ્રહરાજના રાજ્યમાં લખાયેલી છે, તે વર્ધમાનસૂરિની ટીકા સાથે છે. (જે. '. સૂચી પૃ. ૬/૭). (૪) સ’. ૧૩૫૪માં લખાયેલી પત્તન(પાટણ)માં ગૂજરજ્ઞાતિના માલદેને ખરતરગચ્છના જિનચદ્રસૂરિને સમર્પણ કરી
For Private & Personal Use Only
www.jainelibrary.org