________________
[4]
વળી વખતે વખત મારા વિનીત શિષ્યા મુનિશ્રી અમરેન્દ્રસાગરજી, મુનિશ્રી મનેાજ્ઞસાગરજી, મુનિશ્રી મહાભદ્રસાગરજી,મુનિશ્રી નિ‘લગ્નાગરજી, મુનિશ્રી ન‘દિષેણુસાગરજી, મુનિશ્રી જયભદ્રસાગરજી, મુનિશ્રી મહાસેનસાગરજી આદિએ સપાદન-કાર્યમાં વિવિધ પ્રકારની સેવા આપી છે. વળી સહસ પાદનકાર્યમાં પડિતવય શ્રીલાલચ' ભગવાનદાસ ગાંધીએ પણ જીણવટભરી દૃષ્ટિથી સમગ્ર અનુવાદનું પ્રેસમેટર તપાસી અને પાલીતાણા જઇ, જલ્દી પ્રુફ્રા સુધારી ફ્રેંક સમયમાં મોટા ગ્રંથનું મુદ્રણકાર્ય કરાવી આપેલ છે. તથા પ્રા. હીરાલાલ રસિકલાલ કાપડિયાએ આધુનિક શૈલીથી દરેક વૈવિધ્યને સ્પર્શતી વિસ્તૃત ઉપક્રમણિકા ટૂંક સમયમાં અનુવાદ વાંચીને લખી આપી છે.
ઉપરાંત શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસના માલિક શ્રી ભાનુચંદ્રભાઇ નાનચંદ મહેતાએ પેાતાનું અંગતકા ગણી સુંદર-સફાઇદાર છાપકામ ઝડપી કરી આપેલ છે. આ સર્વના સહકાર મળ્યા ન હતે, તા આટલું જલ્દી કાર્ય પૂર્ણ ન થઈ શકતે; માટે સહકાર આપનાર દરેકનાં કાર્યો ધન્યવાદને પાત્ર અને અભિનદનીય બન્યાં છે.
આ અનુવાદ લખતાં ક્ષયાપશમની મ ંદતા, અનુયાગ કે પ્રમાદદેષના કારણે જો કઈ પણ જિનેશ્વરના વચન-વિરુદ્ધ લખાયું હાય, તા મિચ્છા મિ દુક્કડં, વાચકવર્ગના ખ્યાલમાં આવે તા મારા ધ્યાન પર લાવવા સાદર વિજ્ઞપ્તિ.
અંતે આ પૂર્વાચાર્ય-રચિત ઉપદેશપદ મહાગ્રન્થના ગૂજર-અનુવાદને સ્વાધ્યાય, વાચન-પઠન-પાઠન કરી ગ્રન્થકર્તા, વિવરણકર્તા અને અનુવાદ કરનારના પરિશ્રમને અને ધ્યેયને સફળ કરો-એ જ અંતિમ અભિલાષા,
આદીશ્વર જૈન ધર્મશાળા, ગાયકુની, મુંબઈ-૩
7
સ. ૨૦૨૮, દ્વિ.વૈ. વ. પ શુક [ભાગમાદ્ધારકશ્રીજીના ૨૨મા સ્વર્ગ વાસ-દિવસ]
તા. ૨-૬-૭૨
Jain Education International
For Private & Personal Use Only
આ. હેમસાગરસૂરિ
www.jainelibrary.org