Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 23
________________ ૩. ૧૯૦૧ : વ્યોહતલિંગ ૪. ૧૯૦૯ : સેના/ ૫. ૧૯૫૧ : આલ્સદોફ (કઠ ઉપનિષદ) જ ઘણાં ઉપનિષદોના એક મોટા સંગ્રહરૂપે પ્રકાશનો. (૧) ફક્ત મૂળ ઉપનિષદો (ભાષાંતર વિના) ૧. ૧૯૫૮ : લિમયે-વાડેકર (કુલ ૧૮ ઉપનિષદોનો સંગ્રહ) (૨) ઉપનિષદોનાં ફક્ત ભાષાંતર ૧. ૧૮૯૭ : ડૉયસન (૬૦ ઉપનિષદોનું જર્મન ભાષાંતર) ૨. ૧૯૩૧ : હ્યુમ (૧૩ ઉપનિષદોનું અંગ્રેજી ભાષાંતર) ૩. ૧૯૮૦ : બેડેકર - પળસુળે : (૬૦ ઉપનિષદોનું અંગ્રેજી ભાષાંતર : મૂળ ૧૮૯૭ : ડૉયસન : જર્મન ભાષાંતરનું આ અંગ્રેજી ભાષાંતર છે.) પરિશિષ્ટ - ૨ આ સંશોધન લેખમાં વિવેચનો માટે ઉપયોગમાં લીધેલાં ઉપનિષદો. . ફક્ત એક કે બે કે ત્રણ ઉપનિષદો માટેનાં પ્રકાશનો : (૧) મૂળ ઉપનિષદ અને તેનું ભાષાંતર ૧. બૃ. ઉપ. (માધ્યદિન-શાખા) ૧૮૮૯૧ : બોહતલિંગ : જર્મન ભાષાંતર સાથે. ૧૯૩૪ : સેના/ ફ્રેંચ ભાષાંતર સાથે. ૨. બુ.ઉપ. (કાવ-શાખા) : ૧૯૭૬ : માઉએ. અધ્યાય ૧ : જર્મન ભાષાંતર સાથે. ૧૯૯૪ : પેરેઝ : અધ્યાય ૨ : અંગ્રેજી ભાષાંતર સાથે. ૩. છા.ઉપ. ૧૮૮૯૨ : બોહતલિંગ : જર્મન ભાષાંતર સાથે. ૧૯૩૦ : સેનાટ : ફ્રેંચ ભાષાંતર સાથે. ૧૯૫૮: મોર્ગનરોથ : જર્મન-ભાષાંતર સાથે. ૧૯૮૬ : બેરેટન : અધ્યાય ૬.૮-૧૬; અંગ્રેજી ભાષાંતર સાથે (લેખ) ૨૦૦૧ : ભટ્ટ : અધ્યાય ૬.૮-૧૬ : ગુજરાતી ભાષાંતર સાથે (લેખ) ૪. કઠ ઉપ. ૧૮૯૦ : વ્યોહતલિંગ : જર્મન ભાષાંતર સાથે. ૧૯૨૮: શાપેન્ટિયર : અંગ્રેજી અનુવાદ સાથે. ૧૯૨૯J ૧૯૫૧ : આલ્સદોફ : (અમુક જુદા જુદા મંત્રો); અંગ્રેજી ભાષાંતર સાથે (લેખ) ૫મુંડક ઉપ. ૧૯૨૪ : હેર્ટલ : જર્મન ભાષાંતર સાથે. ૧૯૮૧ : સેલોમન : (અમુક જુદા જુદા ખંડો/વાક્યો) અંગ્રેજી ભાષાંતર સાથે (લેખ) ૬. પ્રશ્ન ઉપ. ૧૮૯૦ : બોહતલિંગ : જર્મન ભાષાંતર સાથે. ૧૯૯૧ : સેલોમન : (અમુક જુદાં જુદાં વાક્યો); અંગ્રેજી ભાષાંતર સાથે (લેખ) ૪૨] [ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32