Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 24
________________ ૭. શ્વેતાશ્વતર ઉપ. ૧૯૨૭ : હાઉશિલ્ડ : જર્મન ભાષાંતર સાથે. ૧૯૯૫ : ઓબરલીઝ : અધ્યાય ૧; જર્મન ભાષાંતર સાથે. ૮. ઐતરેય ઉપ. ૧૮૯૦ : બોહતલિંગ : જર્મન ભાષાંતર સાથે. ૯. કૌષીતકિ ઉપ. ૧૯૬૯ : ફૈઝ : જર્મન ભાષાંતર સાથે. ૧૦. ઈશ ઉપ. ૧૯૬૫ : થીમે : અંગ્રેજી ભાષાંતર સાથે. (૨) ફક્ત ભાષાંતર સાથે : ૧. શ્વેતાશ્વતર ઉપ. ૧૯૬૪ : રાઉં. જર્મન ભાષાંતર. ૨. મુંડક ઉપ. ૧૯૬૫ : રાઉ : જર્મન ભાષાંતર. ૩. કઠ ઉફ. : ૧૯૭૧ : રાઉ : જર્મન ભાષાંતર. 4. ઘણાં ઉપનિષદોના એક મોટા સંગ્રહરૂપે પ્રકાશનો : નોંધ : ઉપનિષદોનાં નામ તથા ક્રમ : ૧. બૃહદારણ્યક ઉપ. ૮. ઇશ ઉપ. ૨. છાન્દોગ્ય ઉપ. ૯. શ્વેતાશ્વતર ઉપ. ૩. તૈત્તિરીય ઉપ. ૧૦. મુંડક ઉપ. ૪. ઐતરેય ઉપ. ૧૧. પ્રશ્ન ઉ૫.' ૫. કૌષીતકિ ઉપ. ૧૨. માંડૂક્ય ઉપ. ૬. કેન ઉપ. ૧૩. મૈત્રાયણીય ઉપ. ૭. કઠ ઉપ. આ મુખ્ય ઉપ. સિવાય અન્ય ઉપ.નાં નામ અહીં દર્શાવવાની જરૂર નથી. (૧) મૂળ ઉપનિષદો અને તેમનાં ભાષાંતર સાથે સાથે : ૧૯૯૮/૨ : ઓલિવેલ : અંગ્રેજી ભાષાંતર સાથે; કુલ ૧-૧૨ ઉપનિષદો (ક્રમમાં ફેરફાર). (૨) ફક્ત મૂળ ઉપનિષદો (ભાષાંતર વિના)ઃ ૧. ૧૯૧૨ : શ્રાડર : કુલ ૧-૧૨ ઉપનિષદો (ઉપર દર્શાવેલાં ઉપથી જુદાં) ૨, ૧૯૫૮ : લિમયે-વાડેકર : કુલ ૧૮ ઉપનિષદો (૧-૧૩ + અન્ય પાંચ : ક્રમમાં ફેરફાર) અંગ્રેજી ભાષાંતર. (૩) ઉપનિષદોનાં ફક્ત ભાષાંતર ૧. ૧૮૭૯ : માસ મ્યુલર : ભાગ ૧ : કુલ પાંચ ઉપનિષદોનું (૨, ૪, ૫, ૬, ૮ : ક્રમમાં ફેરફાર, જુઓ ૧૯૮૧ : Reprint અંગ્રેજી ભાષાંતર. ૨. ૧૮૯૪ : માક્સ મ્યુલર : ભાગ ૨ : કુલ સાત ઉપનિષદોનું (૧, ૩, ૭, ૯, ૧૦, ૧૧, ૧૩ : ક્રમમાં ફેરફાર) અંગ્રેજી ભાષાંતર. જુઓ ૧૯૮૪ Reprint - Max Muller. ૩. ૧૮૯૭ : ડૉયસન. કુલ ૬૦ ઉપનિષદોનું (ઉપરનાં ૧-૧૩; ક્રમમાં ફેરફાર સાથે સમાઈ જાય છે. બાકીનાં ઉપનિષદો માટે મૂળ આવૃત્તિ જોવા વિનંતી); ૧૮૯૭ : ડૉયસનના જર્મન ભાષાંતરના અંગ્રેજી ભાષાંતર માટે જુઓ ૧૯૮૦ : બેડેકર-પળસુળે. “જેન ત્રિવિત પ્રર્શ્વ વન પ્રતિપાત ”]. [ ૪૩

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32