Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ પાડનાર, ૨ સિદ્ધાચળ તીર્થ સંબંધી, ૩ ગુજરાત, કાઠીયાવાડ, મારવાડ, મેવાડ અને દક્ષિણનાં તીર્થો સંબંધી, ૪.' પાર્શ્વનાથનાં નામે અને તીર્થો સંબંધી, અને ૫ પરચૂરણ આ પરચૂરણ વિભાગમાં એક એક ગામનાં દેરાસરના વર્ણનવાળી અને શાશ્વત તીર્થો બનાવનારી તીર્થમાળાને સમાવેશ કરીશ. અનુક્રમે પ્રત્યેક વિભાગ સાથે જે જે તીર્થમાળાઓ સંબંધ ધરાવે છે, તે તે તીર્થમાળાને પરિચય આપીને તીર્થમાળાઓમાં ખાસ જાણવા જેવી કઈ કઈ બાબતો છે તે અને તે તીર્થમાળાઓના વર્ણનમાં પરસ્પર ક્યાં ભિન્નતા છે, તે બતાવવા પ્રયત્ન કરીશ. પૂર્વદેશીય તીર્થો આની સાથે સંબંધ ધરાવનારી કુલ પાંચ તીર્થમાળાઓ છે – + ૧ પં. વિસાગરવિરચિત સમેતશિખર-તીર્થ | માળા” પૃ. ૧–૧૩. - ૨ ૫૦ હંસસમવિરચિત “પૂર્વદેશીયચંત્ય-પરિપાટી | પૃ. ૧૪-૨૧. * ૩ પંજયવિજયવિરચિત “સમેતશિખર-તીર્થમાળા પૃ. ૨૨-૩ર. ૪ ૫ ભાગ્યવિજયવિરચિત “તીર્થમાળા . ૭૩-૧૦૦ ૫ પંશીલવિજયવિરચિત તીર્થમાળા પૂ. ૧૦૧-૧૩૧. ઉપરની પાંચ તીર્થમાળાઓમાં પહેલી તીર્થમાળા વિવાસાગરના પ્રશિષ્ય અને સહજસાગરના શિષ્ય વિજયસાગરે બનાવી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 274