Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ શ્રી સિદ્ધચક્રનું ચૈત્યવંદન શ્રી સિદ્ધચક આરાધિયે, આ ચૈતર માસ; નવ દિન નવ આંબિલ કરી. કીજે ઓની ખાસ. ૧ કેસર ચંદન ઘસી ઘણ, કસ્તરી બરાસ; જુગતે જિનવર પૂજિયા, મયણા મન ઉલ્લાસ. ૨ પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાછા; મંત્ર જપે ત્રણ કાળ ને, ગણુણું તેર હજાર. ૩ કષ્ટ ટળ્યું ઉબરતણું, ધ્યાતા નવપદ દયાન; શ્રી શ્રીપાળ નરેંદ્ર થયા, વાઢે બમણે વાન. ૪ સાત સો મહીપતિ સુખ લહ્યા, પહાતા નિજ આવાસ; પુજે મુક્તિવધુ વર્યા, પામ્યા લીલ વિલાસ. ૫ બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ છત્રીશ ગુણ આચાર્યના, જ્ઞાનતણા ભંડાર. ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 288