________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ
શ્રી સિદ્ધચક્રનું ચૈત્યવંદન
શ્રી સિદ્ધચક આરાધિયે, આ ચૈતર માસ; નવ દિન નવ આંબિલ કરી. કીજે ઓની ખાસ. ૧ કેસર ચંદન ઘસી ઘણ, કસ્તરી બરાસ; જુગતે જિનવર પૂજિયા, મયણા મન ઉલ્લાસ. ૨ પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાછા; મંત્ર જપે ત્રણ કાળ ને, ગણુણું તેર હજાર. ૩ કષ્ટ ટળ્યું ઉબરતણું, ધ્યાતા નવપદ દયાન; શ્રી શ્રીપાળ નરેંદ્ર થયા, વાઢે બમણે વાન. ૪ સાત સો મહીપતિ સુખ લહ્યા, પહાતા નિજ આવાસ; પુજે મુક્તિવધુ વર્યા, પામ્યા લીલ વિલાસ. ૫
બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ છત્રીશ ગુણ આચાર્યના, જ્ઞાનતણા ભંડાર.
૧
For Private And Personal Use Only