Book Title: Prachin Stavan Sazzayadi Sangraha Author(s): Maneklal Nagardas Mehta Publisher: Maneklal Nagardas Mehta View full book textPage 3
________________ ચરિત્રોમાં અનોખી ભાત પાડતું | સતી ચરિત્ર ગહેલી સંગ્રહ. આ ચરિત્રમાં એક ધાર્મિક સંસ્કાર પામેલી અબળા સ્ત્રી પણ મુશ્કેલીના પ્રસંગમાં પિતાના મનને અડગ રાખી સાસુ સસરાએ પણ કેવી રીતે ધાર્મિક માર્ગમાં જોડે છે તેનું અને લગ્ન પછી તરત જ પતિના આકસ્મિક મરણ પામવાના બનાવથી મન ઉપર કાબૂરાખી અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી દેવીએ હરણ કરેલ પતિને કેવી રીતે પાછો મેળવે છે તેનું અસરકારક વર્ણન કરેલું છે. આ ઉપરાંત આ પુસ્તકમાં જતિષ સંબધી જાણવા લાયક હકીક્ત તથા મહું લીઓ આપવામાં આવી છે. ક્રાઉન સોળ પેજી બાર ફારમ, કિંમત સવા રૂપિઓ. પ્રાપ્તિસ્થાન–હેતા નાગરદાસ પ્રાગજીભાઈ ઠે. ફતાસાની પોળના નાકે ઢાળમાં અમદાવાદ જPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 636