________________
પ્રસ્તાવના.
આ પુસ્તકની અંદર પ્રાચીન–પૂર્વાચા કૃત ચિત્યવંદને, રતવને, થેયે, સજગ, ઢાળીયાં, છંદ વગેરે અનેક ઉપગી વસ્તુઓને સમૂહ ખાસ પસંદ કરીને આપવામાં આવ્યા છે. આ ઉપયોગી પસંદગી શ્રી વિજયાહન સૂરીશ્વરજીના અંધારામાંના શ્રીવિજયપ્રતાપ સૂરીશ્વરજીના સંધાઠાના સાધ્વીજીશ્રી અમૃતશ્રીજી મહારાજ તરફથી કરવામાં આવેલ છે. અને તે પસંદગી દરેક રીતે ચગ્ય છે. આ ગ્રંથમાં મુખ્ય છ વિભાગ રાખવામાં આવ્યા છે. ૧ ચૈત્યવંદને વિભાગ, ૨ સ્તવનેને સંગ્રહ, ૩ ઢાળીયાને સંગ્રહ, ૪ થેય-સ્તુતિઓને સંગ્રહ ૫ પરચુરણ વિભાગ, ૬ સક્ઝાને સંગ્રહ આ દરેક વિભાગમાં શું શું વિષય છે તેની ટુંક હકીક્ત નીચે પ્રમાણે –
૧ વિભાગ પહેલઃ-શરૂઆતમાં પ્રભુ આગળ બેલવાના હા ક વગેરે મૂકયા છે. ત્યાર પછી ચેત્યવંદનો આપવામાં આવ્યા છે. તેની સંખ્યા ૪૫ છે. બીજા ઉપયેગી ચિત્યવંદને પરચુરણ વિભાગમાં દાખલ કર્યા છે. તેમાં બીજ વગેરે મુખ્ય તીથિઓનાં તેમજ પર્યુષણ વિગેરે પર્વના, ઋષભદેવ વગેરે તીર્થંકરનાં ચિત્યવંદનેને સમાવેશ થાય છે.
૨ વિભાગ–બીજે આ બીજા વિભાગમાં સ્તવને આપવામાં આવ્યા છે. કુલ ૯૮ સ્તવને સંગ્રહ છે. તેમાં પણ ઉત્તમ ભાવવાહી અનેક રાગ રાગણી મા ગાઈ શકાય તેવાં સ્તવને છે. મુખ્યતાએ તિથિઓનાં, શ્રી ઋષભાદિક