________________
૧૧
ગોથા ૨૮ સ્થાપી છે. શ્રીશત્રુંજયના ૨૧ નામના ખમાસમણુના હા ૩૯ આપી દીક્ષાની કવાદી આપી છે. તે ઉપરાંત ઉપયાગી ચૈત્યવ'ના આપ્યાં છે. વિશેષમાં શ્રી ગૌતમ સ્વામીના રાસ, માવીસમા તીર્થંકર શ્રીનેમનાથના સલેાકેા દાખલ કરેલ છે. તે ઉપરાંત મુહપત્તિના પચાસ ખેલ, પંચ પરમેષ્ઠીનાં ૧૦૮ ગુણા, સજીવ નિર્જીવ સૃષ્ટિ વિચાર, આશ્રવ અને મિથ્યાત્વનું સ્વરૂપ, સમકિતનું સ્વરૂપ, નિગેતું સ્વરૂપ વિગેરે આપ્યું છે.
૬ વિભાગ છઠ્ઠી—આ વિભાગમાં સજ્ઝાયાના સંગ્રહ છે. કુલ (૯૦) સજ્ઝાયે આપી છે. તેમાં બીજ વગેર તિથિઓની સજ્ઝાયા, વૈરાગ્યની સજ્ઝાયા, વધમાન તપની, તેર અઢીયાની, ગજ સુકુમાલની, એવાચીપુત્રની, ધના શાત્રી ભદ્રની, મૈતારજ મુનિની વગેરે મુખ્ય મુખ્ય ઉપયોગી સજ્ઝાયા આપી છે. તે ઉપરાંત શ્રી દા વૈકાલિક સૂત્રનાં દશ અધ્યયનાની તેમજ પાંચ મહાવ્રતાની સજ્ઝાયેા આપવામાં આવી છે.
એ પ્રમાણે છ વિસામેના વિષયાના સાર અહીં આપ્યા છે. સ’પૂર્ણ હકીક્તના ખ્યાલ આની પછી આપવામાં આવેલ અનુક્રમણિકા જોવાથી અવશે. અનુક્રમણિકામાં ચૈત્યવાન વગેરેના દરેક વિષયનું આદિ પદ, તેમજ ગાથાની સખ્યા પણ, આપવામાં આવી છે.