SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્રોમાં અનોખી ભાત પાડતું | સતી ચરિત્ર ગહેલી સંગ્રહ. આ ચરિત્રમાં એક ધાર્મિક સંસ્કાર પામેલી અબળા સ્ત્રી પણ મુશ્કેલીના પ્રસંગમાં પિતાના મનને અડગ રાખી સાસુ સસરાએ પણ કેવી રીતે ધાર્મિક માર્ગમાં જોડે છે તેનું અને લગ્ન પછી તરત જ પતિના આકસ્મિક મરણ પામવાના બનાવથી મન ઉપર કાબૂરાખી અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી દેવીએ હરણ કરેલ પતિને કેવી રીતે પાછો મેળવે છે તેનું અસરકારક વર્ણન કરેલું છે. આ ઉપરાંત આ પુસ્તકમાં જતિષ સંબધી જાણવા લાયક હકીક્ત તથા મહું લીઓ આપવામાં આવી છે. ક્રાઉન સોળ પેજી બાર ફારમ, કિંમત સવા રૂપિઓ. પ્રાપ્તિસ્થાન–હેતા નાગરદાસ પ્રાગજીભાઈ ઠે. ફતાસાની પોળના નાકે ઢાળમાં અમદાવાદ જ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy