Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text ________________
RR
E
PA
E
BE
S
R2
FA
E
지요
KA
E
xxxxx =========
3
RA
E
Fછે RA
KARA RSS
RA
RE
*
શ્રી વજીસ્વામીની સજઝાય ઢાલ-૧૫
KATART ARA ARAFAREATUKARATTACKATAKAFANAR
ટાલ ૧ લી
(દેશ મનહર માળો) અરધ ભરત માંહિ શોભતે, દેશ અવંતિ ઉદારો રે; વસવા સ્થાન લછિને, સુખી લોક અપારો રેઅરધ. ઈમ્ય પુત્ર પરમાત્મા, ધનગિરિ નામ સુહાવે રે; કાય મન વચને કરી, ધરમી એપમ પાવે છે. અરધ. અનુક્રમે યૌવન પામી, યોગી જિમ ઉપશમ ભરી રે; માતા પિતાએ સુત કારણે, વિવાહનો મત ધરી છે. અરધ. તૃપ્ત ભોજનની પરે, માત પિતાને વારે રે; દીક્ષા લઈશ હું સહિ, બીજુ કામ ન માહરે રે. અરધ. કન્યાના માતપિતા ભણી, વારે ધનગિરિ ધમી રે; કેઈ ન દેશે મુજને સુતા, હું છું નહિ ભેગ કમી રે. એરધ. તત્ત્વા તત્વ વિશર્મથી, તેહના તે માવિત્રો રે; સુતને નિષેધે હઠ કરી, જિન હર્ષ જેહ પવિત્ર છે. અરધ.
દ્વાલ ૨ જી. ( તિહાં મેટા ને છોટા થલ ઘણું ) શેઠ ધન પાલન નંદિની, નામે સુનંદા સુરૂપ રે; ધનગિરિ વિના પરણું નહિં, બીજો વર કઈ અનુપ રે. શેઠ માતપિતાએ અણવાંછતો, પરાણે પરણાવી તસ રે; ભેગ કમેં સુખ ભોગવે, તિવ્ર વાધે નહિ આસ રે. શેઠ સુર ભવ થકી કોઈ દેવતા, પુણ્યથી ચવી તિણ વાર રે; હંસ માનસ સર જિમ લિયે, તાસ કુખે અવતાર રે. ગર્ભવંતી થઈ જાણને, ધનગિરિ આપણી નાર રે; જે હવે આપે પ્રિયા આજ્ઞા, આદરૂં સંયમ ભાર રે. શેઠ કર્મ જેને હું માહરે, એટલા દિન અંતરાય રે; હવે વ્રત લઈ સફલો કરું, નરભવ ફેગટ જાય છે. શેઠ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 442