SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ RR E PA E BE S R2 FA E 지요 KA E xxxxx ========= 3 RA E Fછે RA KARA RSS RA RE * શ્રી વજીસ્વામીની સજઝાય ઢાલ-૧૫ KATART ARA ARAFAREATUKARATTACKATAKAFANAR ટાલ ૧ લી (દેશ મનહર માળો) અરધ ભરત માંહિ શોભતે, દેશ અવંતિ ઉદારો રે; વસવા સ્થાન લછિને, સુખી લોક અપારો રેઅરધ. ઈમ્ય પુત્ર પરમાત્મા, ધનગિરિ નામ સુહાવે રે; કાય મન વચને કરી, ધરમી એપમ પાવે છે. અરધ. અનુક્રમે યૌવન પામી, યોગી જિમ ઉપશમ ભરી રે; માતા પિતાએ સુત કારણે, વિવાહનો મત ધરી છે. અરધ. તૃપ્ત ભોજનની પરે, માત પિતાને વારે રે; દીક્ષા લઈશ હું સહિ, બીજુ કામ ન માહરે રે. અરધ. કન્યાના માતપિતા ભણી, વારે ધનગિરિ ધમી રે; કેઈ ન દેશે મુજને સુતા, હું છું નહિ ભેગ કમી રે. એરધ. તત્ત્વા તત્વ વિશર્મથી, તેહના તે માવિત્રો રે; સુતને નિષેધે હઠ કરી, જિન હર્ષ જેહ પવિત્ર છે. અરધ. દ્વાલ ૨ જી. ( તિહાં મેટા ને છોટા થલ ઘણું ) શેઠ ધન પાલન નંદિની, નામે સુનંદા સુરૂપ રે; ધનગિરિ વિના પરણું નહિં, બીજો વર કઈ અનુપ રે. શેઠ માતપિતાએ અણવાંછતો, પરાણે પરણાવી તસ રે; ભેગ કમેં સુખ ભોગવે, તિવ્ર વાધે નહિ આસ રે. શેઠ સુર ભવ થકી કોઈ દેવતા, પુણ્યથી ચવી તિણ વાર રે; હંસ માનસ સર જિમ લિયે, તાસ કુખે અવતાર રે. ગર્ભવંતી થઈ જાણને, ધનગિરિ આપણી નાર રે; જે હવે આપે પ્રિયા આજ્ઞા, આદરૂં સંયમ ભાર રે. શેઠ કર્મ જેને હું માહરે, એટલા દિન અંતરાય રે; હવે વ્રત લઈ સફલો કરું, નરભવ ફેગટ જાય છે. શેઠ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy