Book Title: Prabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 123
________________ પ્રભુત જીવન ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપર વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક - બુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક – પ્રબુદ્ધ જીવન ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક બુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક !; : મૂલ્ય રૂા. ૧૫૦/- પાના - ૧૫૨ આવૃત્તિ – પ્રથમ - ૨૦૧૭ જૈનધર્મના આ મહાન આચાર્યે દેહ અને મનથી પર એવા આત્મતત્ત્વની વાટના પથિક હતા. એટલે આ પુસનું નામ “આગમની વાટે’” રાખ્યું છે. અવધૂત આનંદધનજીના સંપર્કમાં આવ્યા પછી ઉપાધ્યાય યશોવિજયજીએ આત્મસાધનાના પંથે પ્રયાણ કર્યું. એમને દેહથી પર એવા આત્મતત્વનો, ચૈતન્યતત્વનો અનુભવ થયો. આત્મતત્વની અનુભૂતિ થયા પછી એમણે જ્ઞાનસાર, અધ્યાત્મસાર અને અધ્યાત્મ ઉપનિષદ એમ ત્રણ ગ્રંથની રચના કરી હતી. આ ત્રરા ગ્રંથોમાંથી ૧૪૧૫ શ્લોકમાંથી ૧૦૦ શ્લોકો સુરેશભાઈ ગાલાઓ પસંદ કર્યા છે. આ ગ્રંથોમાં ઉપાધ્યાય યશોવિજયજીના અનેકાંત દૃષ્ટિકોણ અને આત્મજ્ઞાનની ઝલક દેખાય છે. પરંપરાગત જૈન ધર્મની બાહ્મક્રિયાઓને જ અંતિમ સત્ય માનતા જૈન ધર્મના સાધુઓને, સાધ્વીજીઓને, શ્રાવકોને અને શ્રાવિકાઓને આ બાહ્યક્રિયાઓની પાછળ છુપાયેલો આંતરપ્રવાહ ધ્યાનસાધના જ છે, જે ખરા અર્થમાં આત્મસાધના છે. એની પ્રતીતિ થાય અને દૃષ્ટિ અનેકાંત અને એ ઉપાધ્યાય યોવિજયનો ઉદ્દેશ્ય એમની જ રચનાઓ દ્વારા આ પુસ્તક દ્વારા અભિવ્યક્ત કરવાનો પ્રયાસ સુરેશ ગાલાએ કર્યો છે. સૌ કોઈ આ પુસ્તક વાંચીને ઉપાધ્યાય યશોવિજયજ્ઞના સર્જનમાં ઊંડો રસ લઈ આત્મસાધનાના પંથે પ્રયાણ કરે. પુસ્તકનું નામ : ભાવમંજુષા (જૈનધર્મની કથાઓ) Dar લેખક : કુમારપાળ દેસાઈ પ્રકાશન : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩, મહંમદી મિનાર, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, ૧૪ મી ખેતવાડી, મુંબઈ - ૪૦૦૦૦૪. ફોન નં.૦૨૨-૨૩૮૨૦૨૯૬ ઓગસ્ટ – ૨૦૧૭ ભગવાન મહાવીરની શાશ્વત વાણીનો પરિચય કરાવવાના હેતુથી અહીં જુદા જુદા આગમાસ્ત્રોમાંથી મળતી હૃદયસ્પર્શી વાશી આલેખી છે. જૈન દર્શનમાં ભાવનો સવિશેષ મહિમા છે. ભાવ કેવળજ્ઞાન અપાવે છે અને ભાવ જ ભવભ્રમણનો અંત આણી શકે છે. ભાવની સુવાસ પ્રગટે એટલે એ ધર્મક્રિયામાં નવો પ્રાના ફેંકાય છે. મૃત્યુના હ્રદયમાં ભાવ જાગે એટલે ભીતરનું પરિવર્તન થાય છે. એ ભાવને આધારે એ સાધનાની પગદંડીએ ચાલીને એક પછી એક સોપાન સિદ્ધ કરતો હોય છે. જીવનની કસોટીમાં આ ભાવ જ વ્યક્તિને આપત્તિ અને સંઘર્ષો સામે અડીખમ રાખે છે. એ ભાવને આધારે જ એ જીવનની અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. એવા પ્રસંગોને લેખકે હૃદયસ્પર્શી રીતે આ પુસ્તકમાં આલેખ્યા છે. ભાવ કોઈ સીમિત સાંપ્રદાયિકતામાં વસતો નથી, એનો નિવાસ તો માનવ જીવનની ગુદા ગરિમામાં છે. તેથી વ્યક્તિની અંતરયાત્રામાં આ કથાઓ ઉપયોગી બનશે. Daily જૈન સાહિત્યમાં વિપુલ પ્રમારામાં કથા સાહિત્ય પ્રાપ્ત થાય છે. આગમ ગ્રંથોથી માંડીને અત્યાર સુધીના જૈન ગ્રંથોમાં જૈન કથાઓનો મહિમા જોવા મળે છે. આ કથાઓ તા જૈન દર્શનના મર્મને ઉજાગર કરવામાં આવ્યો છે. ‘કથા મંજૂષા’ માં આલેખાયેલા પ્રસંગે જૈનસિદ્ધાંત્તની પશ્ચાદ્ભૂમાં જીવનસાર્થક્યની વાત કરતા હોવાં છતાં એ જૈન-જૈનેત્તર સહુ કોઈને સ્પર્શી જાય તેવા છે. જૈન ધર્મ એ જ્ઞાતિ, વાદ, વાડા, કે સંપ્રદાયથી પર છે, અને એનું એ સ્વરૂપ આ પુસ્તકની કથાઓમાં જોવા મળે છે. આ કથાઓનું આલેખન મોટે ભાગે પરંપરાગત અને રૂઢિગત રીતે થતું હોય છે. તેને બદલે અહીં આજની શૈલીમાં આ કથાઓ આલેખી છે. આ કથાઓમાં ભાવના, પ્રેરણા અને ધર્મબોધથી ભર્યો-ભર્યા. મહાસાગર છલકાઈ રહ્યો છે. માર્મિક, આધ્યાત્મિક અને આત્મસ્પર્શી એવી જૈન કથાઓના મહાસાગરના ઊંડા તળિયે ડૂબકી મારીને લાવેલ આ કથામોતીઓ, એનો પ્રકાશ ધર્મના હૃદયને, વિચારના તેજને, ભાવનાઓની ભવ્યતાને અને અધ્યાત્મિક ઉર્ધ્વતાને એનો પ્રકાશ ઓળખાવશે. પુસ્તકનું નામ - કથા કંપા (જૈનધર્મની કથાઓ) લેખકઃ કુમારપાળ દેસાઈ પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહંમદી મિનાર, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં ૧૪ બી ખેતવાડી, મુંબઈ - ૪૦૦૦૦૪. ફોનનં.૦૨૨-૨૩૮૨૦૨૯૬ મૂલ્ય : રૂા. ૧૫૦ પાના ૧૨ + ૧૫૨ આવૃત્તિ પહેલી ૨૦૧૭ T પણ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષક 5 --- બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૩ મોબાઈલ : ૯૨૨૩૧૯૦૭૫૩, સર્જન સ્વાગત વિભાગ માટે પુસ્તકો મોકલાવવાનું સરનામું : Shri Mumbai Jain Yuvak Sangh 33, Mohamadi Minar, 14th Khetwadl, Mumbai - 400004. ૧૨૩ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન - ભાીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન = ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપશ વિશેષાંક બુદ્ધ જીવન - ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગ

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136