________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
પર્યુષણ પ્રસંગે આર્થિક સહાય આપવા માટે સંસ્થાની પસંદગી બાબતનો અહેવાલ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રશાલિકા મુજબ પર્યુષણ વખતે આર્થિક સહાય કરવા ઇચ્છુક સંસ્થાની પુરેપુરી ચકાસણી કર્યા પછી જ તેની વરણી કરવામાં આવે છે.
સંસ્થાની પસંદગી કરવાની જવાબદારી સંઘની પેટા સમિતિ ઉપ૨ મુકવામાં આવી છે. તેઓ સંસ્થાની મુલાકાતે જઇ, જરૂરી માહિતી મેળવી, પ્રાપ્ત માહિતીની ચકાસણી કરી પેટા સમિતિમાં તેની ચર્ચા કરવામાં આવે છે, તેમાં જે નક્કી થાય તેની કાર્યવાહક સમિતિમાં રજુઆત કરી એક સંસ્થાની સર્વાનુમતે નિયુક્તી કરવામાં આવે છે. મુંબઈથી પાંચ સભ્યો સર્વ શ્રી નિતીનભાઇ સોનાવાલા (ઉપ પ્રમુખ), હસમુખભાઈ શાહ, પ્રકાશભાઈ ઝવેરી, શાંતિલાલ ગોસ૨ અને પ્રવિણભાઈ
દરજી ગુજરાતમાં આવેલ ગાંધીનગરની પાસે જુના કોબા મુકામે જીવનતીર્થ સંસ્થાની મુલાકાતે ગયા હતા.
આ જીવનતીર્થ સંસ્થા ૨૦૧૪ માં પણ તેમની અપીલ આવેલી.
હતી.
સંસ્થાનું કાર્ય
બાળ સંસ્કાર કેન્દ્રો
આ સંસ્થા બાળકો માટે ખુબજ સારુ કાર્ય કરે છે. મોટાભાગના બાળકો શાળાએ જતા થયા છે. પરંતુ વંચિત સમુદાયના બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી તેથી તેઓ શાળા બહાર ધકેલાઈ જાય છે. અમારા બાળ સંસ્કાર કેન્દ્રોમાં તેમને લઘુત્તમ ક્ષમતાના માપદંડો હાંસલ કરવામાં મદદ કરવા ઉપરાંત તેઆએ મૂલ્ય શિક્ષા, જીવન કૌશલ્યોની તાલીમ તથા પ્રવૃત્તિલક્ષી શિક્ષા દ્વારા શીખવાનો આનંદપ આપે છે. રામાપીરનો ટેકરો અને તેની આસપાસના સ્લમના તકવંચિત સમુદાયના કુલ પ૦૦ બાળકોને ૧૫ બાળસંસ્કાર કેન્દ્ર દ્વારા ગુણવત્તાવાળું શિક્ષણ અને જીવનઘડતરની તાલીમ
આપવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
કન્યા કેળવણી અભિયાન
રામાપીરના ટેકરાની આસપાસના વિસ્તારની માનવસાધના સંસ્થા દ્વારા સંચાલિત ૭૯ જેટલી આંગકાવાડીઓના સખીમંડળોની ૧૮૦૦થી પણ વધુ
૧૨૬
પ્રવિણભાઈ દરજી
કિશોરીઓ માટે અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તૈયાર કરી આંગણવાડી કાર્યકરોને તાલીમ આપવામાં આવે છે. દદવાડા વિસ્તારમાં પોષકવાડી
જીવનતીર્થ સાથે સક્રિય રીતે જોડાયેલ ‘સૃષ્ટિ ઑર્ગેનિક્સ' દ્વારા દદવાડાના ૧૨ થી ૧૫ ગામોમાં નાનકડી જગ્યામાં ખેતી કરી પરિવાર માટે અનેક પ્રકારના શાકભાજી-ફળફળાદિ મળી રહે તે પ્રકારની પોષકવાડી અંગે માર્ગદર્શન, સહાય પુરી પાડવામાં આવે છે. કચરો વીનનારી બહેનોના સ્વસહાય જૂથો
રામાપીરના ટેકરા ખાતે અંદાજે ૭૦૦૦ બહેનો પોતાના દિવસની શરૂઆત વહેલી સવારે ત્રણ વાગ્યે ઉઠીને કચો
વણવાથી કરે છે. ૧૦ થી ૧૫ કિલોમીટર ચાલી કાગળ, કાચ, પ્લાસ્ટિક, પૂંઠા વગેરે વીણી, વેચી ૭૦ થી ૮૦ રુપિયા કમાઈ કુટુંબને મદદરૂપ થાય છે. આવી પ૦ જેટલી બહેનો દર મહિને રુપિયા ૨૦૦ બચાવે છે અને જરુરિયાતવાળી બહેનોને આરોગ્ય, શિક્ષણ કે રોજગારી માટે લોન આપે છે. આ ઉપરાંત સમયાંતરે બહેનોને ઘઉં, ચોખા, તેલ, ગેસ કનેક્શન વગેરે ઘરવતરાશની વસ્તુઓનું રાહત દરે હપ્તાથી વિતરણ કરવામાં આવે છે તથા જૂથ બેઠકો અને માસિક સભાઓમાં જીવનોપયોગી શિક્ષણ આપવામાં આવે છે.
જીવનતીર્થ સંસ્થાના ટ્રસ્ટી રાજુભાઇ પુરોહિત અને તેમના ધર્મ પત્ની દિપ્તીબેન પુરોહિત સંસ્થાની દરેક એક્ટીવિટી જે કંઇ થાય છે તે બધાની માહિતી આપી અને સારી રીતે આ
સંસ્થા પોતાનું કાર્ય કરી રહી છે.
સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષા, પર્યાવરણ, અને ગ્રામવિકાસ છે.
ચેરીટી કમીટીનો નંબર અને તારીખ -AF/494/ગાંધીનગર, સંસ્થાનો ઇન્કમટેક્સનો PAN નંબર - AAMAT/1146J, સંસ્થાનો ઇન્કમટેક્સ ૮૦-૩ નંબર અને Validity - CIT/ GNRB0G(5)/GNR-76/2008-09, permanent. સંસ્થાનું આવકનું સાધન - દાન, પાર્ટનરશીપ પ્રોજેક્ટ તથા વિદેશી દાન છે. (અનુસંધાન પાના નં. ૮ ઉપર)
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
રુપરંપચ વિશેષાંક - પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
ઓગસ્ટ – ૨૦૧૭
• R[Feb # <p plot & sub] hh el Peo : <ps plot * #k[@] hehele Pello ps pfot