Book Title: Prabuddha Jivan 2009 12 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 1
________________ પ્રબુદ્ધ જીવન 1 વર્ષ ઃ ૬૯ અંક : ૧૨ મુંબઈ, ડિસેમ્બર ૨૦૦૯ પાના : ૨૮ કીમત રૂપિયા દસ જિન-વચન પાપને રોકનાર પાળિવદ-મુસવાયા--મેડૂળ-પરિવાદી વિરમો . राईभोयणविरओ जीवो भवइ अणासवो ।। -૩ત્તરાધ્યયન-૩ ૦-૨ પ્રાણીવધ, મૃષાવાદ (અસત્ય), ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી અટકી ગયેલો તથા રાત્રિભોજનથી વિરમી ગયેલો જીવ અનાશ્રવ (આશ્રવરહિત-નવાં પાપને રોકનાર) બને છે. प्राणीवध, मृषावाद, अदत्त-ग्रहण, अब्रह्मचर्य, परिग्रह और रात्रि-भोजन से विरत जीव अनाश्रव (आश्रवरहित-नए पापकर्म से रहित) होता है । One who has abstained from injury to living beings, untruth, theft, sexual indulgence, possession of wealth and also from taking meals at night does not commit new sins. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત વિન-વન'માંથી)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28