Book Title: Prabuddha Jivan 2009 07 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 1
________________ વર્ષ ઃ ૬૯ પ્રબુદ્ધ જીવન અંક : ૭ મુંબઈ, જુલાઈ ૨૦૦૯ પાના : ૨૮ જિન-વચન કામ ભોગો खणमेत्तसोक्खा बहुकालदुक्खा पकामदुक्खा अनिकाम सोक्खा । संसारमोक्खस्स विपक्खभूया खाणी अणत्थाण उ कामभोगा ।। કીમત રૂપિયા દસ –પુત્તરાધ્યયન-૧૪-૧૨ કામભોગો ક્ષણ માત્ર સુખ આપનારા અને બહુકાળ દુઃખ આપનારા છે, ઘણું દુઃખ અને થોડું સુખ આપનારા છે. કામભોગો સંસારમુક્તિના શત્રુરૂપ છે અને અનર્થોની ખાણ છે. कामभोग क्षण मात्र सुख और चिरकाल दुःख देनेवाले हैं, बहुत दुःख और कम सुख देनेवाले हैं. कामभोग संसारमुक्ति शत्रु हैं और अनर्थों की खान हैं । के Sensuous pleasures give temporary happiness but bring unhappiness for a long time; they give more unhappiness than happiness. They are great hindrances to emancipation and they are really a mine of misfortunes. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘ઝિન-વચન'માંથી)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28