Book Title: Poojan Vidhi Samput 05 Ashtadash Abhishek Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan
View full book text
________________
(૧) પ્રથમ ઘૃત મિશ્રિત જલ વડે અભિષેક નીચેનો શ્લોક બોલીને કરવો. घृतमायुर्वृद्धिकरं भवति, परं जैनदृष्टिसम्पर्कात् । तद्भगवतोऽभिषेके, पातु घृतं घृतसमुद्रस्य ।। १ ।।
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૃત મિશ્રિત જલેન સ્નેપયામિ સ્વાહા.
(૨) દ્વિતીય દુગ્ધ મિશ્રિત જલ વડે શ્લોક પાઠપૂર્વક અભિષેક કરવો. दुग्धं दुग्धाम्भोधे-रूपाहृतं यत् पुरा सुरवरेन्द्रैः । तद्वलपुष्टिनिमित्तं भवतु सतां भगवदभिषेकात् ।। २ । ૐ હ્રીઁ શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દુગ્ધ મિશ્રિત જલેન સ્નેપયામિ સ્વાહા.
(૩) તૃતીય દધિમિશ્રિત જલ વડે શ્લોક પાઠપૂર્વક અભિષેક કરવો. दधिमङ्गलाय सततं, जिनाभिषेको-पयोगतोऽप्यधिकम् । भवतु भविनां शिवाध्वनि दधिजलघे राहृतं त्रिदशैः ।। ३ ।।
શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દધિ મિશ્રિત જલેન સ્નેપયામિ સ્વાહા.
(૪) ચતુર્થ ઈક્ષુરસમિશ્રિત જલ વડે શ્લોક પાઠપૂર્વક અભિષેક કરવો. इक्षुरसोदादुपहृत, इक्षुरसः सुरवरैस्त्वदभिषेके । भवदववथो र्भविनां जनयतु नित्यं सदानन्दम् ।।४।।
૩૪

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68