Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

View full book text
Previous | Next

Page 118
________________ श्रीमच्चंद्रकुलांबुजैकतरणेः षट्तर्क-विद्याटवी, सिंहस्याभयदेवसूरिसुगुरोरध्यात्मसंविज्जुषः ।। शिष्यांशेन किमप्यकारि विजयप्राज्येन सिंहेन यनव्यं साम्यशतं तदस्तु सहदामुज्जागरुकं दि ॥ : અર્થ : શ્રીમાન ચંદ્રકુળરૂપી કમળમાં સૂર્યસમાન, છ તર્ક (દર્શન) વિદ્યારૂપી અરણ્યમાં સિંહ સમાન, અધ્યાત્મજ્ઞાનનું સેવન કરનારા ગુરુદેવ શ્રી અભયદેવસૂરિના એક નાનકડા શિષ્ય વિજયસિંહે આ નવીન શામ્યશતક રચેલું છે. તે સદ્ભય પુરુષોના હૃયમાં બોધની જાગૃતિ આપનાર થાઓ : ados SOQU શાખ્યશતક (SARAGASANA & ૧૦૭

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130