Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

View full book text
Previous | Next

Page 127
________________ યોગ ગંથ જલનિધિ મથો, મન કરિ મેરુ મથાન; સમતા અમૃત પાઈકે, હો અનુભવ રસ જાન. ૯૬ ઉદાસીન મતિ પુરુષ જો, સમતા નિધિ શુભ વેષ; છોરત તાકે ક્રોધક છે, આપ કર્મ અશેષ. ૭ શુદ્ધ યોગ શ્રદ્ધાન ધરિ, નિત્ય કરમકો ત્યાગ; પ્રથમ કરે જો મૂઢ સો, ઉભય ભષ્ટ નિભંગ. ૯૮ ક્રિયામૂઢ જૂઠી ક્રિયા, કરે ન થાપે શાન; ક્રિયાભષ્ટ એક જ્ઞાન મતિ, છેદે ક્રિયા અજ્ઞાન. ૯૯ તે દોનુંર્થે દૂરિ શિવ, જે નિજ બલ અનુસાર; યોગ રુચિ મારગ ગહે, સો શિવ સાધનહાર. ૧૦૦ નિવૃત્તિ લલનાકું સહજ, અચિરકારી કોલે? જો નર યાકું રુચત છે, યાકું દેખે સોઉ. ૧૦૧ મન પારદ મૂર્ણિત ભયો, સમતા ઔષધિ આઈ; સહજ વેધ રસ પરમ ગુન, સોવન સિદ્ધિ કમાઈ. ૧૦૨ બહુત ગ્રંથ નય દેખિકે, મહા પુરુષ કૃત સાર; વિજયસિંહસૂરિ કીઓ, સમતાશતક ઉદાર. ૧૦૩ ભાવત જાકું તત્ત્વ મન, હો સકતાર લીન; પ્રગટે તુજ સહજ સુખ, અનુભવગમ્ય અહીન. ૧૦૪ કવિ જશવિજય સુશિખ એ, આપ આપકું દેત; સામશતક ઉદ્ધાર કરી, હેમવિજય મુનિ હેત. ૧૦૫ યશોવિજયજી ઉપાધ્યાયે તેમના શિષ્ય “હેમ વિજય” મુનિના સ્વાધ્યાય માટે “સામ્યશતક” ગ્રંથનો દોહારૂપે અનુવાદ કરવામાં આવેલ છે અને તે “સમતાશતક રૂપે પ્રસિધ્ધ છે. ૧૧૬

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130