________________
યોગ ગંથ જલનિધિ મથો, મન કરિ મેરુ મથાન; સમતા અમૃત પાઈકે, હો અનુભવ રસ જાન. ૯૬ ઉદાસીન મતિ પુરુષ જો, સમતા નિધિ શુભ વેષ; છોરત તાકે ક્રોધક છે, આપ કર્મ અશેષ. ૭ શુદ્ધ યોગ શ્રદ્ધાન ધરિ, નિત્ય કરમકો ત્યાગ; પ્રથમ કરે જો મૂઢ સો, ઉભય ભષ્ટ નિભંગ. ૯૮ ક્રિયામૂઢ જૂઠી ક્રિયા, કરે ન થાપે શાન; ક્રિયાભષ્ટ એક જ્ઞાન મતિ, છેદે ક્રિયા અજ્ઞાન. ૯૯ તે દોનુંર્થે દૂરિ શિવ, જે નિજ બલ અનુસાર; યોગ રુચિ મારગ ગહે, સો શિવ સાધનહાર. ૧૦૦ નિવૃત્તિ લલનાકું સહજ, અચિરકારી કોલે? જો નર યાકું રુચત છે, યાકું દેખે સોઉ. ૧૦૧ મન પારદ મૂર્ણિત ભયો, સમતા ઔષધિ આઈ; સહજ વેધ રસ પરમ ગુન, સોવન સિદ્ધિ કમાઈ. ૧૦૨ બહુત ગ્રંથ નય દેખિકે, મહા પુરુષ કૃત સાર; વિજયસિંહસૂરિ કીઓ, સમતાશતક ઉદાર. ૧૦૩ ભાવત જાકું તત્ત્વ મન, હો સકતાર લીન;
પ્રગટે તુજ સહજ સુખ, અનુભવગમ્ય અહીન. ૧૦૪ કવિ જશવિજય સુશિખ એ, આપ આપકું દેત; સામશતક ઉદ્ધાર કરી, હેમવિજય મુનિ હેત. ૧૦૫
યશોવિજયજી ઉપાધ્યાયે તેમના શિષ્ય “હેમ વિજય” મુનિના સ્વાધ્યાય માટે “સામ્યશતક” ગ્રંથનો દોહારૂપે અનુવાદ કરવામાં આવેલ છે અને તે “સમતાશતક રૂપે પ્રસિધ્ધ છે.
૧૧૬