________________
દંભહી જનિત અસંગતા, ઇહ ભવકે સુખ દેત; દંભ રહિત નિસંગતા, કોન દૂર સુખ હેત. ૮૪ મત હો સંગ નિવૃત્તકું, પ્રેમ પરમ ગતિ પાઈ; તાકો સમતારંગ પુનિ, કિનહી કહ્યો ન જાય. ૮૫ તિસના વિદ્ગમ વલ્લિ ઘન, વિષય ઘુમર બહુ જોર; ભીમ ભયંકર ખેદ જલ, ભવસાગર ચિહું ઓર. ૮૬ ચાહે તાકો પાર તો, સજ કર સમતા નાઉ; શીલ અંગ દઢ પાટીએ, સહસ અઢાર બનાઉ. ૮૭ કૂઆ-થંભ શુભ યોગ પરિ, બેઠે માલિમ જ્ઞાન; અધ્યાતમ સઢ બલે ચલે, સંયમ પવન પ્રમાણ. ૮૮ યોગી જબહુ તપ કરે, ખાઈ જુરે તપાત; ઉદાસીનતા બિનું ભસમ, હુતિમેં સો ભી જાત. ૮૯ છુટે ભવકે જાલથું, જિનહિ તપ કરિ લોક; સો ભી મોહે કાહુલું, દેત જનમકો શોક. ૯૦ વિષય ઉપદ્રવ સબ મિટ્યો, હોવત સુખ સંતોષ; તાતે વિષયાતીત છે, દેત શાંત રસ પોષ. ૯૧ બિન લાલચ બશ હોત છે, વસા બાત યહ સાચ; યાતે કરે નિરીકે, આગે સમરતિ નાચ. ૯૨ દે પરીમલ સમતા લતા, વચન અગોચર સાર; નિત્ય વૈરિ ભી જિહાં વસે, લહતુ પ્રેમ મહકાર. ૩ સેના રાખસ મોહકી, જીપે સુખે પ્રબુદ્ધ; બહ્મ બાનિ ક લેઈક, સમતા અંતર શુદ્ધ. ૯૪ કવિમુખ કલ્પિત અમૃતકે, રસમેં મુઝત કાંહિ? ભજો એક સમતા સુધા, રતિ ધરિ શિવપદ માંહિ. ૯૫
૧૧૫