________________
ભવકો સુખ સંકલ્પ ભવ, કૃત્રિમ જિસો કપૂર; રજત હે જન મુગલકું, વર્જિત જ્ઞાન-અંકુર. ૭૨ ગુન મમકાર ન વસ્તકો, સો વાસના નિમિત્ત; માને સુતમેં સુત અધિક, દોરત હે હિત ચિત્ત. ૭૩ મનકૃત મમતા જૂઠ છે, નહિ વસ્તુ પરજાય; નહિ તો વસ્તુ બિકા થૈ, ક્યું મમતા મિટિ જાય? ૭૪ " જન જનકી રૂચિ ભિન્ન છે, ભોજન દૂર કપૂર; ભોગવંત; જો રચે, કરભ કરે સો દૂર. ૭૫ કરભ હસે નૃપ ભોગવું, હસે કરભકું ભૂપ; ઉદાસીનતા બિનું નહિ, દોનુંકું રતિ રૂપ. ૭૬ પરમેં રાચે પર રુચિ, નિજ રુચિ નિજ ગુણ માંહિ; ખેલે પ્રભુ આનંદઘન, ધરિ સમતા ગલે બાંહિ. ૭૭ માયામય જગકો કહ્યો, જહાં સબહિ વિસ્તાર; જ્ઞાનીકું હોવત કહાં, તહાં શોકકો ચાર? ૭૮ શોચત નહિ અનિત્યમતિ, હોવત માલ મલાન; ભાડે ભી શોચત ભગે, ધરત નિત્ય અભિમાન. ૭૯ ફૂટ વાસના મઢિત હૈ, આશાતંતુ વિતાન; છે તાકું શુભ મતિ, કર ધરિ બોધકૃપાન. ૮૦ જનની મોહ અંધારકી, માયા રજની પૂર; જ્ઞાન ભાનુ આલોકર્તે, તાકો કીજે દૂર. ૮૧ ઉદાસીનતા મગન હુઈ, અધ્યાતમ રસકૂપ; દેખે નહિ કછુ ઔર જબ, તબ દેખે નિજરૂપ. ૮૨ આગે કરી નિરસંગતા, સમતા સેવત જેહુ; રમે પરમ આનંદરસ, સત્ય યોગમેં તેહુ. ૮૩
૧૧૪