Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala
________________
* પ્રાપ્તિસ્થાન ૪ શ્રી નવજીવન ગ્રંથમાળા (ગારીઆધાર) ટ્રસ્ટ ડિી-૧૦૧/૨, કુકરેજા કોમ્લેક્ષ, એલ. બી. શાસ્ત્રી માર્ગ,
ભાંડુપ (વે), મુંબઈ - ૪૦૦ ૦૭૮.
શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ તત્ત્વજ્ઞાન ભવન, ૨૬૫, ન્યુ રવિવાર પેઠ, ગોડીજી દેરાસર સામે,
પૂના - ૪૧૧ ૦૦૨.
મુખપૃષ્ઠ બોલે છે... બગીચામાં ખીલેલા ફૂલો અને તેના સુકોમળ રૂપને જોઈ, તેનામાં રહેલી સુગંધની સુવાસ મેળવવા માનવી તેના તરફ લલચાય છે. ગુચ્છરૂપે હાથમાં લઈ સારા પ્રસંગે બીજાને આપી આનંદીત કરે છે અને પોતે પણ આનંદ મેળવે છે.
બસ, માનવ જીવનમાં પણ સદ્ગુણની શૃંખલા એવું જ ચમત્કારીક કામ કરે છે. જે પુસ્તકના પાને પાને તમને વાંચવા
મળશે.
૮૦
આવૃત્તિ : પહેલી
વૈશાખ, ૨૦૬૭ પ્રત : ૨,૫૦૦
જૂન, ૨૦૧૧ ': મુદ્રક : ABC Publication
ભરત જે. ચિત્રોડા ૧૩૭, નમન પ્લાઝા શોપિંગ સેન્ટર, પહેલા માળે, કાંદિવલી (વે), મુંબઈ-૬૭.
ફોનઃ ૪૨૬૬૯૬૫૦, મોબાઈલ : ૯૨૨૩૩૧૯૬૫૫
Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 174