________________
કારણે, બસો વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, એની કેવી બેહાલી થઈ જવા પામી હતી !
દેવગિરિના આ જિનપ્રાસાદ સંબંધી જે માહિતી શ્રી જિનપ્રભસૂરીજીએ વિ. સં. ૧૩૮૯માં રચેલ ““વિવિધ તીર્થકલ્પ' નામે ગ્રંથમાં જનિયમદાવરિપકિ (પૃ-૯૫)માં સચવાયેલી છે, તે જાણવી અહીં ઉપયોગી અને રસપ્રદ થઈ પડશે, જે આ પ્રમાણે છે—
આ ગ્રંથમાં ઉલ્લેખ છે કે, ““મારા નિગહનૂરને सिरिदउलतावादनयरे साहु पेथड-साहु सहजा-ठ० अचलकारिय
ચાi સુરોહિ શીરમi Ni Jરમાણવાળપુa રિવા ...... (અર્થાત્ ભટ્ટારક શ્રી જિનપ્રભસૂરિજીએ શ્રી દોલતાબાદ નગરમાં શાહ પેથડ, શાહ સહજ અને ઠક્કુર (જાગીરદાર) અચલે બંધાવેલાં ચૈત્યો ઉપર જ્યારે તુષ્કો-મુસ્લિમો દ્વારા આક્રમણ આવ્યું, ત્યારે બાદશાહનાં ફરમાનો બતાવીને તે આક્રમણનું નિવારણ કર્યું હતું.)”
આ ઉપરથી એવું તારણ નીકળે છે કે
(૧) દેવગિરિમાં (દોલતાબાદમાં) શ્રી પેથડશાહે જિનાલય બંધાવ્યા પછી એ નગરમાં જિનાલય બંધાવવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો હતો, અને તેથી શ્રી સહજા શાહ કે જેઓ શ્રી શત્રુંજય મહાતીર્થનો પંદરમો ઉદ્ધાર કરાવનાર સમરાશાહ ઓશવાળના ભાઈ થાય, તેમણે પેથડકુમાર ચરિત્ર
૨૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org