Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 251
________________ વિ. સં. ૧૩૯૫માં દેવગિરિનું દૌલતાબાદ નામ થયાનું શ્રી ટાંકે લખ્યું છે; જ્યારે શ્રી જિનપ્રભસૂરિજીએ વિ. સં. ૧૩૮૯માં પોતાનો “વિવિધ તીર્થકલ્પ' ગ્રંથ પૂરો કર્યો તેમાં પણ દૌલતાબાદનું નામ નોંધાયેલું છે. આનો અર્થ એ થયો કે દેવગિરિનું નામ દૌલતાબાદ ઈ. સ. ૧૩૩૯ (વિ. સં. ૧૩૯૫) પહેલાં પડયું હતું. શ્રી બિહારીલાલભાઈના લેખ તથા એમના પત્રો દ્વારા જૈન સંઘના એક સમયના જાજરમાન જિનપ્રાસાદના સ્થાનનો નિર્ણય થઈ શક્યો, એનો મને આનંદ છે. ઓપેરા સોસાયટી જેન ઉપાશ્રય -મુનિ પ્રદ્યુમ્નવિજય ગણિ સંપાદક અમદાવાદ-૭; તા. ૮-૩-૧૯૮૦ પેથડકુમાર ચરિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252