Book Title: Paumchariyam Part 2 Author(s): Vimalsuri, Punyavijay, Harman Publisher: Prakrit Granth Parishad View full book textPage 2
________________ // નમામિ વીર ગિરિસાર ધીરમ્ // || નમોનમઃ શ્રીગુરુરામચન્દ્રસૂરયે // પુનઃપ્રકાશનના લાભાર્થી શ્રી સુરત તપગચ્છ રત્નાશયી આરાધક સંઘ ટ્રસ્ટ | વિજય રામચન્દ્રસૂરીશ્વરજી આરાધના ભવના આરાધના ભવન રોડ, સુભાષ ચોક પાસે, ગોપીપુરા, સુરત-૩૯૫ ૦૦૧. પરમશાસનપ્રભાવક મહારાષ્ટ્રદેશોદ્ધારક સુવિશાલગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશુદ્ધદેશનાદાતા શ્રીસંઘના પરમઉપકારી સૂરિપ્રેમના પ્રથમ પટ્ટાલંકાર સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના આજીવન અંતેવાસી વાત્સલ્યમહોદધિ સુવિશાલગચ્છનાયક સૂરિરામસ્મૃતિમંદિર મહામહોત્સવ-પ્રતિષ્ઠાચાર્ય પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાના ધર્મપ્રભાવક સામ્રાજય તથા દિવ્ય આશીર્વાદથી અને સૂરિરામના વિનેયરત્ન કલિકાલના ધન્નાઅણગાર સચ્ચારિત્રપાત્ર વર્ધમાનતપોનિધિ સ્વ. પૂજયપાદ પંન્યાસપ્રવર શ્રી કાંતિવિજયજી ગણિવરના વિનેયરત્ન વાત્સલ્યવારિધિ શાસનપ્રભાવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયનરચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રવચનપ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીવીરવિભુની ૭૯ મી પાટને શોભાવનાર આચાર્યદવેશ શ્રીમદ્ વિજયમભૂષણસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્યપાદ પ્રશમરસપયોનિધિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધરરત્ન પ્રવચનપ્રભાવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધરરત્ન પ્રસિદ્ધ પ્રવચનકાર સૂરિમંટો પંચમસ્થાનની બેવાર અખંડ મૌનપૂર્વક આરાધના-સાધના કરનાર આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાના ઉપદેશથી શ્રી સુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘ ટ્રસ્ટ, વિજય રામચન્દ્રસૂરીશ્વરજી આરાધના ભવન, ગોપીપુરા, સુરત દ્વારા આ પરમુગીતાર્થશિરોમણિ પૂર્વધર મહાપુરુષ શ્રી વિમલસૂરીશ્વરજી મ.સા. વિરચિત શ્રી પઉમરિયમ્ ભાગ-૧, ૨ ગ્રંથ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે. અમે તેઓશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ. આવા અમૂલ્ય પ્રાચીન ગ્રંથોના પ્રકાશનમાં તેઓશ્રીના જ્ઞાનનિધિનો સદુપયોગ કરતા રહે તેવી મંગલ કામના. મંત્રી પ્રાકૃત ગ્રંથ પરિષદ અમદાવાદ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 406