Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 1
________________ દાદા ભગવાન કથિત છે પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત) ન નનને આ છે હિન્દુસ્તાનનું આર્ય નારીત્વ “ આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા એંસી વર્ષ થાય બેઉને, તોય પણ મરી ગયા પછી માજી તેરમાંના દા'ડે સરવણીમાં, ‘કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું? બધું મુંબઈથી મંગાવીને મુકે. ત્યારે એક છોકરો કહે છે, “માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું?' તોય પણ આવા ધણી ફરી નહીં મળે!' એવું કહે એ ડોસીમા. -દાદાશ્રી TET 1 H 942 g 7 88 89 25433

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 61