Book Title: Pathik 1991 Vol 31 Ank 08
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાષાણ-તકનીકના વિકાસની સર્વોત્તમ કમબદ્ધ શૃંખલા પ્રસ્તુત કરે છે. આ છે “હુવાન ખીણ. સને ૧૯૫૧ થી ઓછુવાનની ખીણે પ્રાગૈતિહાસવિદોનું ધ્યાન આપ્યું છે. આ ખીણમાં અવશેના ઠોસ અભ્યાસથી નૃવંશજ્ઞ લીકેને લાગ્યું કે અહીં લગભગ અઢાર લાખ વર્ષો પેહલાં આજના માનવી કરતાં જુદી કિસમનાં પણ માનવ જેવાં પ્રાણીઓ કુદરતી દડા જેવા પથ્થરમાંથી તદ્દન ચીલાચાલુ હથિયાર બનાવતાં હતાં, જેમાં હતાં હાડકાં અથવા ફળ-મૂળ છૂદવા માટેના કુઠારો અને પથ્થરનાં છીપરાં (ફલેકસ). આ હથિયારને પાછળથી “એહુવાન ટૂલ્સ” જ નામ અપાયું છે ફાંસમાં લેવલેને ખાતે 'ઘૂમલ અને એના સાથીઓ દ્વારા ૧૯૫૯ અને ૧૯૬૨ દરમ્યાન કરેલ ઉત્પનનમાં કુઠાર અને બિનતરાશેલ છીપરા(પર્સ અને અનરીટરડ ફલેકસ)ના નામે છતાં અગત્યને જ ધ્યાન પર આવ્યું હતું. આ કૃત્યાવશેષો સાથે સારા પ્રમાણમાં પ્રાણી-અવશેષો પણ મળ્યા,૨૦ જોકે ભૂલે થોડા આ કૃત્યાવશેષોને !અને જીવાશ્મને આધારે વધારે જ પ્રાચીન (મધ્ય ગ્લેશિયેન યુગ) સમયના માને છે;૨૧ જો કે પાછળથી જાગુઈરની દક્ષિણ-પૂર્વ સ્પેઈનના કેન્ડીઝ સ્થળના સંશોધને પાષાણની આ પ્રાચીન માનવસજનાને ઠીક ઠીક પાછળ તે ધકેલી જ છે.૨૨ આપણે એશિયામાં પણ છેક સેવિયેત મધ્ય એશિયથી ચીન સુધી બ્રહ્મદેશ અને જવાને ભેદતા પ્રાચીન માનવ અને એના કૃત્યાવશેષોના વિસ્તૃત ચરો દેખાયા છે. આ જ ઘરમાં દક્ષિણ વિસ્તાર આપણું કાશ્મીરના ખીણવિસ્તારના સેનેવેલીના ગેળા હથિયારોને પણ છે; આ તબક્કો જો કે ઓછુવાન-તબક્કાથી પછી છે. ભારતમાંના આ તબકકાના કુઠાર(ચોપર્સ)ને સેનલીના નામે “સેન-સંસ્કૃતિ' તરીકે જ ઓળખવામાં આવે છે. સેન પ્રકારનાં ગળાક્ષ્મ હથિયારના અસંખ્ય નમૂના ડાંગમાં અંબિકા અને પૂર્ણાની ખીણમાં પણ ડી. બી. ચિત્તળેએ શોધ્યા છે, પરંતુ એના વિશે પૂર્ણ સંશોધન ન થયું હઈ સેન-ખીણ સાથે સંબંધ જાણી શકીએ નહિ,૩૩ પરંતુ ભારતીય દ્વીપ કલ્પમાં માત્ર આશુલિયન પ્રકારનાં જ (સારી રીતે તરાશેલી હાથ-કુહાડી જેવાં હથિયારો કે જે પાછળના કાળનાં માનવામાં આવે છે અને ફ્રાંસને આશુલ વિસ્તારના નામે ઓળખાય છે) હતાં એવું માનવું લેખને અપ્રતીતિકર લાગે છે. બલકે સેવેલી જેવાં અને પ્રાફ સેનવેલી જેવાં હથિયાર અન્યત્ર પણ મળ્યાં છે. ભલે ને આપણે સ્વીકારીએ કે મોટા ભાગને દ્વીપકલ્પથી પ્રાપ્ત આઘામે આશુલિયન પ્રકારના જ છે. નૃવંશશાસ્ત્રીઓ આફ્રિકન આદિ માનવને ઓસ્ટ્રેલિપિથેસિન અને પેકિંગ તથા જાવાના આદિ માનવને પિથે કેન્થોપસ એવું નામ આપે છે, એમાં પણ દક્ષિણ આફ્રિકાથી પ્રાપ્ત જિ-જોબ્રોપસ સૌથી પ્રાચીન અને માનવ-સમ પ્રાણી હતું એવું માને છે. ક્રમાનુસાર જોઈએ તે પિથેકેલ્ટોપસ ઑસ્ટ્રા લેપિથેકસથી પાછળના કાલને માનવ–પૂર્વજ હેવાનું માનવામાં આવે છે. આપણે સ્વીકારવું પડશે કે આરપાષાણ ભારતીય સંસ્કૃતિ વિશે આપણે કશું વિશેષ જાણતા નથી, પરંતુ શેષ વિશ્વની અન્ય જગ્યાઓના પુરાવા પણ એમાં કશે ઝાઝો ઉમેરો કરતા નથી. આ માનવ પૂર્વની મુખ્યત્વે આવા તદ્દન નષ્ટ થઈ જતા હોય તેવા કાર્બોદિત પદાર્થોવાળી વસ્તુઓ વાપરતા હશે કે જે એ વખતે સહેલાઈથી ઉપલબ્ધ થતી હતી, જેમકે શિકાર માટે લાકડાના થડની ગાંઠ સાથેની શાખ, વાંસ અથવા નળની અણીદાર લાકડી ભાલા તરીકે અને ભાગેલ હાડકાની ધારદાર અણીઓ નજીકથી પેટમાં ઘુસાડી દેવા માટે તેથી એમને કદાચ નવી જાતની વધારે કડાકૂટવાળી તકનીકી વિકસાવવાની જરૂરત જ ઊભી ન થઈ હોય, પરંતુ યદા-કદા મળતાં હથિયારે આટલું તે સૂચવે જ છે કે એ કાલમાં નહિ, પરંતુ માનવ જે વિકસિત અને બે પગે ઊભો રહી શકનાર એ/૧૯૩ [પથિક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24