Book Title: Patanna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 443
________________ ૪૦૨. પાટણનાં જિનાલયો ૧૭૫૬ – પં. સત્યવિજયગણિનો સ્વર્ગવાસ. ખરતરગચ્છના જિનહર્ષ–ષરાજે એમના નિર્વાણનો રાસ રચ્યો છે. ૧૭૫૭ | જિનહર્ષ-જસરાજે આસો સુદ ૧૩ શુક્રવારે “રત્નચૂડ રાસની રચના કરી. ૧૭૫૮ – ૧. જિનહર્ષ-જસરાજે શ્રા. સુ. ૫ સોમવારે ‘અભયકુમાર (શ્રેણિક) રાસની રચના કરી. જિનહર્ષ-જસરાજે ભા. સુ. ૮ “શીલવતી રાસ'ની રચના કરી. ૧૭૫૯ – ૧. જિનહર્ષ-જસરાજે આષાઢ વદ ૧ ‘રાત્રિભોજન પરિહારક (અમરસેન જયસેન)રાસ'ની રચના કરી. ૨. જિનહર્ષ-જસરાજે પ્ર. શ્રા. વ. ૧૧ સોમવારે “રત્નસાર રાસ'ની રચના કરી. ૩. જિનહર્ષ-જસરાજે આસો સુ ૫ મંગળવારે ‘સ્થૂલભદ્ર સ્વાધ્યાયની રચના કરી. ૧૭૩૦થી – જિનહર્ષ–જસરાજે ‘વાડી પાર્શ્વનાથ બૃહસ્ત'ની રચના કરી. ૧૭૬૦ દરમ્યાન ૧૭૬૦ – ૧. મોહનવિજયે અધિક માસ સુદ ૮ બુધવારે “માનતુંગ માનવતીનો રાસ'ની રચના કરી. ૨. મોહનવિજયે માગ. સુ ૫ ગુરુવારે “રત્નપાલનો રાસ'ની રચના કરી. ૩. જિનહર્ષ-જસરાજે જેઠ વદ ૧૦ બુધવારે “જબૂસ્વામી રાસની રચના કરી. ૧૭૬૧ - ૧. મહો. ઉદયરત્નમણિએ ફા. વ. ૧૧ શુક્રવારે ‘રાજ સિંહરાસ (નવકાર)'ની રચના કરી. ૨. જિનહર્ષ-જસરાજે માઘ સુ. ૧૦ “શ્રીમતી રાસ(નવકાર પર)'ની રચના કરી. ૩. જિનહર્ષ-જસરાજે ચૈત્ર વદ ૪ સોમવારે “નર્મદાસુંદરી સ્વા'ની રચના કરી. ૪. જિનહર્ષ-જસરાજે જયે. સુત્ર ૩ ‘આરામશોભા રાસ'ની રચના કરી. ૫. ઉદયરત્ન ફા. વ. ૧૧ શુક્રવારે “મુનિપતિ રાસની રચના કરી. ૬. વિવેકવિજયે લંક માસ સુ૧૧ ભૃગુવારે ‘રિપુમર્દન રાસ'ની રચના વડાવલીમાં કરી. ૧૭૬ ૨ જિનહર્ષ-જસરાજે આસો સુદ ૨ રવિવારે ‘વસુદેવ રાસની રચના કરી. ૧૭૬૩ મોહનવિજયે “પુણ્યપાલ ગુણસુંદરી રાસ'ની રચના કરી. ૧૭૬૪ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલે “શત્રુંજયમંડન યુગાદિદેવ સ્ત'ની રચના પીરાણ પત્તને કરી. ૧૭૬૬ – ત ભાગવિજયે પાટણમાં ચોમાસું કર્યું અહીં ‘નવતત્ત્વ ચોપાઈ રચી. ૧૭૬૭ – ૧. ત. ઉદયરત્ન આસો વદ ૬ સોમવારે “લીલાવતી સુમતિવિલાસ રાસની રચના પાટણના ઉનાઉમાં કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554