Book Title: Patanna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
પાટણનાં જિનાલયો
૪૪૯
દોસીકંપાના પાડામાંહી, ઋષભ જિણસર સોહે ! સુખદાયક જિન સોલ હે સુગુણનર, દેખી જન માહે રે / ભ૦ ૬ll વસાવાડે દોય શત અઠાવીસ, શાંતિજિણેસર સામી | ઓગણીસ જિનશું દોસીવાડે, ઋષભ નમું સિર નામી રે // ભ. શા. આંબાડોસીના પાડામાંહી, મુનિસુવ્રત જિન સોલ ! પંચહટીએ એકસોને ત્રેવીસ ઋષિભનિણંદ રંગરોલ રે // ભ૦ ૮. ઘીયાપાડામાં દોય દેહરા, શાંતિનાથ પાર્શ્વનાથ ! એકસો ત્રેવીસ તેર પ્રતિમા, મુગતિપુરીનો સાથ // ભ૦ ૯ો. એકસો છ— રિષભશિંદસું, ખતિમાં કટકીયે વંદી | ધોલપુરવમાં ઋષભ મુનિસુવ્રત છેતાલીસ ચિર નંદી રે // ભ. ૧૦ના.
1. ઢાલ III અવિનાશીની સેજડીએ રંગ લાગ્યો રે, એ દેશી | પારિખજગુના પાડામાંહિ, ટાંકલો પાસ વિરાજે જી ! પ્રતિમા ચોત્રીસ ચતુર તુમવંદો, દાલિદ્ર દૂખને ભાજે જી ! મહિમા જગમાંહિ ગાજે જી /૧૫ કિયા વોહરાને પાડામાં, શીતલ પ્રતિમા તીમ પંચવીસ જી ! ક્ષેત્રપાલના પાડામાંહી, શીતલનાથ નમું નિસદીસ જી /રા. જિહાં જિનવર છે બસે એકાણુ, તિહાંથી કોકે જઇએ જી / ત્રણસે નેઉ પ્રતિમાસુ કોકો, પારસનાથ આરાધુ જી llll. અભિનંદન દેહરે ઠાર પ્રતિમા, દોય પ્રાસાદ તિહા વાંદ્યા જી ! ઢંઢેર સામેલ કલિકુંડ પાસજી | નમતાં પાપ નિકંદા જી |૪| એકસો વ્યાસી પ્રતિમા રુડી, ચાસી જિન વર્ધમાન જી ! મહેતાને પાડે મુનિસુવ્રત, સિત્તેર જિન પરધાન જી //પા બસે ચોરાણું બિંબ સહિત, શ્રી શાંતિનાથ પ્રાસાદ જી / વખારતણા પાડામાં વંદુ, મુકી મન વિખવાદ જી llll દોસત સત્તરિ જિનપ્રતિમાલ વાદી મેં અભિરામ જી / ગોદડપાડે રિષભને દેહરે, છનું બિંબ ઇણ ઠામ જી IIણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554