Book Title: Patanna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
ગુજરાતનાં જિનાલયોના ઇતિહાસની યોજના અંગે સૂચિત યોજનાના ઉપક્રમે ગુજરાતનાં તમામ જિનાલયોની વિગતવાર માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં જે પ્રાચીન જૈન તીર્થો છે તેનો વિગતવાર ઇતિહાસ તૈયાર કરવામાં આવનાર છે. યોજના ઉપક્રમે નીચે મુજબના ગ્રંથો તૈયાર કરવાનું આયોજન છે.
ગ્રંથ નં. ૧ - ખંભાતનાં જિનાલયો ગ્રંથ નં. ૨ - પાટણનાં જિનાલયો ગ્રંથ નં. ૩ - સુરત શહેર અને જિલ્લાનાં તથા વલસાડ, નવસારી જિલ્લાનાં જિનાલયો ગ્રંથ નં. ૪ - અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ જિલ્લાનાં જિનાલયો ગ્રંથ નં ૫ - મહેસાણા તથા પાટણ જિલ્લાનાં જિનાલયો ગ્રંથ નં ૬ - સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાનાં જિનાલયો ગ્રંથ નં. ૭ - ભાવનગર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના
જિનાલયો જૈન તીર્થ સર્વસંગ્રહમાં ગુજરાતનાં આશરે ૮૪ તીર્થોનો ઉલ્લેખ થયેલો છે. તે તીર્થો ઉપરાંત અન્ય કેટલાંક તીર્થો ઉમેરાશે અને માહિતીને ચાર ગ્રંથોમાં સમાવિષ્ટ કરવામાં આવશે.
ગ્રંથ નં. ૮
૧. પાનસર ૨. શેરીસા . વામજ ૪. મહેસાણા ૫. ગાંભૂ ૬. કંબોઈ ૭. મોઢેરા ૮. સંડેર ૯. ચાણસ્મા ૧૦. સિદ્ધપુર ૧૧. ઊંઝા ૨. વડનગર ૧૩. તારંગા ૧૪. ચારૂપ ૧૫. મેત્રાણા ૧૬. વિજાપુર ૧૭. હારીજ ૧૮. રાંતેજ ૧૯. પાલનપુર ૦િ. સરોત્રા ૨૧. દાંતીવાડા ૨૨. ભીલડિયા ૨૩. રામસેન ૨૪, મહુડી ગ્રંથ નં. ૯ ૧. માતર ૨. ખંભાત
૩. વડોદરા
૪. અકોટા ૫. પાવાગઢ ૬. ચાંપાનેર ૭ડભોઈ
૮, કાવી ૯. ગંધાર ૦. ભરૂચ
૧૧. ઝઘડિયા
૧૨. સુરત ૧૩. નરોડા
દાવડ ૧૫. ઇડર
૧૬. ખેડબ્રહ્મા ૧૭. વડાલી ૧૮. મોટા પોશીના ૧૯. નાના પોશીના ૨૦. કુંભારિયાજી ગ્રંથ નં. ૧૦ ૧. થરાદ - વાવ ૩. ભોરોલ
૪. શંખેશ્વર ૫. મુજપુર ૬. પંચાસર ૭. શંખલપુર ૮. ઉપરિયાળા ૯, ઝીંઝુવાડા ૧૦. વડગામ ૧૧. જમણપુર ૧૨. ભદ્રેશ્વર ૧૩. સુથરી ૧૪. જખૌ
૧૫. નળિયા ૧૬. તેરા ૧૭. કોઠારા ૧૮. કટારિયા ૧૯. ગેડી-કંથકોટ-સીકરા ગ્રંથ નં. ૧૧ ૧. ધોળકા ૨. ધંધુકા
૩. વઢવાણ
૪. જામનગર ૫. શત્રુંજય ૬. તળાજા
૭. મહુવા
૮, ઘોઘા ૯. પીરમબેટ ૧૦. વલભીપુર ૧૧. ગિરનાર ૧૨. જૂનાગઢ ૧૩. દ્વારકા ૧૪. ઢાંક
૧૫. વંથલી
૧૬. પ્રભાસપાટણ ૧૭. ઊના ૧૮. દીવ
૧૯. દેલવાડા ૨૦. અજારા સમગ્ર યોજના એપ્રિલ, ૨૦૦૩ સુધીમાં પૂરી કરવાનું આયોજન છે. જો કે તે સમયપત્રકમાં ફેરફાર થવાનો સંભવ છે.
=
0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 550 551 552 553 554