Book Title: Patanna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૪૦૮
૧.
૨.
૩.
ભાસ
Jain Education International
પદમપ્રભ છઠ્ઠઉ નમઉં એ, પિરહિર મનહ પ્રમાદ ત, કુતિ કુમતિ દુરŪ ગમઉ એ, સુણિયઇ ઘંટહ નાદ ત, ચણહટડી અંતીસર એ સિરિ સોલમઉ જિણંદ ત, દ૨ણિ દોષમ બહુ હરએ, નિજ કુલ કેરઉ ચંદ ત. ભાણસોલ્યાં ષરતર તણઉ એ, સિરિ સંતીસર સામિ, પટ્આવાડડ જિણ નમિઉ એ, જાઈં પાપ સુનામિ ત, સગર કૂઇ સંપઇ કરએ, પાસ પ્રગટ અવતાર ત, બીજઇ ભવન સુકૃત ભરએ, કંસારવાડઇ ગુણસાર ત. સાહવાડઇ મુનિ સુવ્રત એ, વીસમઉ પૂરઇ આસ ત, અંગિહિં ધરી મહાવ્રત એ, જિણિ કીઉ સિદ્ધિહિ વાસ ત, બાબરકોટિહિં નમિસ જિણ, પાસ ગુણે સુવિશાલ ત, નારિંગપુરિ વંછી કરણ, ચરચસુ કુસમહ માલ ત. જોગીવાડઇ જાગતા એ, પાસ અનઇ મહાવીર ત, વંછીય જન સુખ આપતા એ, સમરથ સાહસધીર ત, જલચકઇં લિંગ જાણીયઇ એ, મલ્લિનાથ જસવંત, જીરાવલ વષાણીયએ, જિણિ નામઇ હુઇ સંતિ. રાતકાવાડઈ રતનિધિ, પાસ જિજ્ઞેસર દિક ત, પાલ્હણપુરવાડઇ નમઉં એ, જસુ દરસણ ગુણ ઇક્ર ત, વિરમવાડઇ વંદિસું એ, જિનવર ગુણિ અભિરામ ત, ફોફલિયાવાડઇ નિરષિસું, જાઈં પાતક નામિ ત.
ત્રિહું ભુવને ભાવઠિહરણ, ગુણગણ મહિ વિખ્યાત ત, મદનમલણ વંછિતકરણ, જસુ અધિકા અવદાત ત. વિવંદણીકવાડવાડઇ ભણઉ એ, ધર્મ પયાસણહાર, લહુડપણા લિંગ ગુણનિલ એ, નિજકુલતણઉ સિંગાર ત. ભીમષડ્રુ ભણસઉં ભલ એ, ભાભઉ પારસનાથ ત, કમઠમાણ જીણઇં મલ્યુ એ, મુગતિપુરીનઉ સાથ ત,
પાટણનાં જિનાલયો
For Personal & Private Use Only
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
આ સ્થાન હાલ નિશ્ચિત થઈ શકતું નથી.
પાટણના બજારમાં ચીતારાની ખડકી પાસે અગાઉ પટવાવાડો હતો એમ સદ્ગત આચાર્ય વિજયમેઘસૂરિજીએ વાતવાતમાં કહ્યું હતું.
સંદર્ભ ઉપરથી આ સ્થાન હાલનો ભાભાનો પાડો સંભવ છે.
૨૩
www.jainelibrary.org

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554