SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ૧. ૨. ૩. ભાસ Jain Education International પદમપ્રભ છઠ્ઠઉ નમઉં એ, પિરહિર મનહ પ્રમાદ ત, કુતિ કુમતિ દુરŪ ગમઉ એ, સુણિયઇ ઘંટહ નાદ ત, ચણહટડી અંતીસર એ સિરિ સોલમઉ જિણંદ ત, દ૨ણિ દોષમ બહુ હરએ, નિજ કુલ કેરઉ ચંદ ત. ભાણસોલ્યાં ષરતર તણઉ એ, સિરિ સંતીસર સામિ, પટ્આવાડડ જિણ નમિઉ એ, જાઈં પાપ સુનામિ ત, સગર કૂઇ સંપઇ કરએ, પાસ પ્રગટ અવતાર ત, બીજઇ ભવન સુકૃત ભરએ, કંસારવાડઇ ગુણસાર ત. સાહવાડઇ મુનિ સુવ્રત એ, વીસમઉ પૂરઇ આસ ત, અંગિહિં ધરી મહાવ્રત એ, જિણિ કીઉ સિદ્ધિહિ વાસ ત, બાબરકોટિહિં નમિસ જિણ, પાસ ગુણે સુવિશાલ ત, નારિંગપુરિ વંછી કરણ, ચરચસુ કુસમહ માલ ત. જોગીવાડઇ જાગતા એ, પાસ અનઇ મહાવીર ત, વંછીય જન સુખ આપતા એ, સમરથ સાહસધીર ત, જલચકઇં લિંગ જાણીયઇ એ, મલ્લિનાથ જસવંત, જીરાવલ વષાણીયએ, જિણિ નામઇ હુઇ સંતિ. રાતકાવાડઈ રતનિધિ, પાસ જિજ્ઞેસર દિક ત, પાલ્હણપુરવાડઇ નમઉં એ, જસુ દરસણ ગુણ ઇક્ર ત, વિરમવાડઇ વંદિસું એ, જિનવર ગુણિ અભિરામ ત, ફોફલિયાવાડઇ નિરષિસું, જાઈં પાતક નામિ ત. ત્રિહું ભુવને ભાવઠિહરણ, ગુણગણ મહિ વિખ્યાત ત, મદનમલણ વંછિતકરણ, જસુ અધિકા અવદાત ત. વિવંદણીકવાડવાડઇ ભણઉ એ, ધર્મ પયાસણહાર, લહુડપણા લિંગ ગુણનિલ એ, નિજકુલતણઉ સિંગાર ત. ભીમષડ્રુ ભણસઉં ભલ એ, ભાભઉ પારસનાથ ત, કમઠમાણ જીણઇં મલ્યુ એ, મુગતિપુરીનઉ સાથ ત, પાટણનાં જિનાલયો For Personal & Private Use Only ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ આ સ્થાન હાલ નિશ્ચિત થઈ શકતું નથી. પાટણના બજારમાં ચીતારાની ખડકી પાસે અગાઉ પટવાવાડો હતો એમ સદ્ગત આચાર્ય વિજયમેઘસૂરિજીએ વાતવાતમાં કહ્યું હતું. સંદર્ભ ઉપરથી આ સ્થાન હાલનો ભાભાનો પાડો સંભવ છે. ૨૩ www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy