________________
પાટણનાં જિનાલયો
૪૦૯
કુમારપણઈ નવકાર કહી, થાપિ૩ જિણિ ધરણિંદ ત, દીષ લેઈ ઉપસર્ગી સહી પહુતી સિદ્ધિ નિણંદ ત. મન આણંદઈ આપણઈ એ, આલસ અંગિ નિવારિ ત, પાડઈ સાહ કરણા તણાં એ, સીતલનાથ જુહારિ ત, અતિ મૂરતિ રળીયામણી એ, હરષ ન હોયડઈ માઈ ત, સામલઇ દીઠઈ રતિ ઘણી એ, શેતલ વસહી થાઈ ત.
વસ્ત પાસ જિણવર પાસ જિણવર નયણિ મઇં દિક, કિરિ જાણે સુરતરુ ફલિઉં, કામવેલિ મઇ વેગિ પામીય, ભુવન વિચિત્ર સોહામણઉં, નમિઉ ભાવિ મટૅ સીસ નામીય, આસણ રાયહ કુમર, વમ્માદેવિ મલ્હાર, જસુ મહિમા જાગઇ જગતિ, વંશ ઇજાગ સિંગાર
ભાષા ભાવન ભાવઈ ચંગી, બાસી અતિ નવરંગી, ચામર ઢાલઈ પાખલિ, નાચૐ ધૃદિહિં આગલી. વાજઇ વાજિત્ર સાર, ગાવઈ ગુણ સુવિચાર, ઈક નર ચરચઇ ચંદનિ, ઈક નર સાચવશું મજ્જન. ઇમ લેઈ ફૂલહ માલ, કરશું ઈક દીપ ઝમાલ, ઈક ફૂલ ઢોવઈ આગલિ, ઇક ડહૐ ધૂપ અનગ્નલ. ચાવલિ ચઉક પૂરાવઇ, નેવજ વેગિ અણાવશું, ઢોવઇ જલ પુણિ આણી, નિજ નિજ ભાવિહિ જાણી. ઘણી વિધિ નિરષીય પૂય, શાંતિ ભટણ સજ હૂઆ, સુરહીયાવાડઈ સુહાણવું, કરમણણણ સપરાણી. બીજઇ ભુવણઈ પાસ, નમિનું ધરિ ઉલ્લાસ, કટકીયાવાડઇ કઉતિગ, મૂરતિ દીઠી એ ઝિગમિગ. કંબોયુ પાસ નિણંદ, નવ નવ કરઈ આણંદ, ધવલી પર્વ સુધન્ન, ભેટિસુ ગુણિહિ સંપન્ન. - જિણવર સારાં કાજ, સફલ જનમ મુઝ આજ, ઢંઢેરવાડઈ પૂનમીયા, વીર જિણેસર નમિયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org