________________
૪૧૦
Jain Education International
કોકાવાડઇ પાસ, નવ નવ પૂરઇ આસ, ખેત્રપાલવાડઇ દીઠા, લોચિન અમીય પઇટ્ટા. ટાલઇ સગલાઇ દુક્ષ્મ, આપઇ શવપદ સુક્ષ્મ, ષારી વાવિ સુહાણી, સંભલુ બોલઉ વાણી, વીર જિણેસર સાર, પામિઉ ભવનઉ પાર.
સોવનવણ સોહાવર્ડ, ભવિયણ નિત મનિ ધ્યાવઉ, સતકર જસુ છઇ દેહ, કરમનિવારણ એહ.
વસ્ત
વીર વંદી વીર વંદી ચરમ જિણરાઇ,
જસુ માનઇ સુ૨૨ાઇ સિવ, નર નિરંદ બહુ સેવ સારÛ, ધમ્મપયાસણ દયાપર, કુગઇ કુમઇ મિચ્છિત્ત વારઇ, તત્ત્વ ત્રિણિ પયાસ કર, ગુણ ગાવ્યા સંખેવિ, નિમસુ દેવ મિના ભાવ ધિર, સાલવીવાડઇ હેવ.
ભાસ
ત્રિસેરીઇ ત્રિભુવનકઉ રાઉ, મિસ નેમિ નિ ધિર બહુ ભાઉ, યાદવવંશવિભુષણ સામિ, જસુ આગલિ બલ છંડિઉ કામિ. કામવેલિ રિસી કામિની, નવયૌવન ગજગતિગામિની, ચંદ્રવદન રતિરૂપ સમાન, કમલનયન તન ચંપકવાનિ, છંડિ રાજમતિ નેઇ નિવારિ, દેઇ દાન પહુતઉ ગિરનારિ, રૈવતકાલિ સદા સોહંતિ, દીઠઉ સ્વામી મન મોહંતિ
બીજઇ ભુનિ જિણેસર નમી, કુમતિ કદાગ્રહ સદા અવગમી, કલ્ચરવાડઇ પણમઉં દેવ, છોડ પાપ નિર્મલ થિઉ હેવ, દિનાકરવાડઇ દેવ જુગાદિ, ત્રોડઇ કોધા કર્મ અનાદિ, આદિ કરણ નઇ સમરથ ધી, ધાંધલવાડઇ પણમસુ ધીર. સત્રાગવાડઇ રિસહેસર સામિ, કરઉં વીનતી હિવ શ૨ નામિ, પૂનાવાડઇ પરગટ મલ્લ, હીયાતણા જિણિ ટાલ્યા સલ્ય.
આદિ જિણંદ નમઉં કર જોડિ, જેહનઇ નામિ ન આવઇ ષોડિ, હિવ આવી પણમિસ ગોલવાડિ, સગલા કાજ સિરાડઇ ચાડિ. મૂલનાયક સર્વિ સુખનઉ સાથે, પાલિ વંદઉં પારસનાથ. કર્મ ચિંતામણિ ચિંતા હરઇ, પાપપંક સવ દૂરŪ કરઇ.
For Personal & Private Use Only
પાટણનાં જિનાલયો
૩૫
૩૬
૩૭
૩૮
૩૯
४०
૪૧
૪૨
૪૩
૪૪
www.jainelibrary.org