________________
પાટણનાં જિનાલયો
૪૧૧
પીતલિનઉ દીસઇ રૂયડલ, ભાગ્યવિશાલ ગુણે ગરૂડઉં, ભગતિ કરશું તિહાં શ્રાવક ભલા, દયાવંત દીસ0 ગુણનીલા. નવઇ ઘરિ નિરષઉં નયણે વલી, દીઠઈ દરસણ પૂજઇ રલી, જઈ એ મૂરતિ તાહરી મિલી, દૂરઇ નાઠા જાઈ અલી.
વિસ્ત
૫૦
એમ નિરખ્યા એમ નિરખ્યા સયલ પ્રાસાદ, અતિ સચિત્ર સોહામણા સુરવિભાણ સમવડઇ સોઇ, ચંદ્રોવા પહિરાવણી કરિ અપુદ્ગુ તોરણે મોહઇ, નવ નવ કવિલાઈ સહિત ભેટ્યા શ્રીજિનરાઇ, ઘર દેવાલા મોટકા ભેટણ ઊલટ થાઇ.
(ભાસ) પારિષિ વંશ વિભૂષણ, સા ભમરોલી, દેવાલઉ અતિચંગ ત, નમતાં નાવ દૂષણ સા ભમ, નવ નવ થાઇ રંગ ત. કરણી કરિ અતિરૂયડલ, સા ભમ, ભમરી દંતહ સાર ત, દીવઈ સોહઈ સૂયડઉં, સા ભમ, મોહઈ મન મોતી હાર ત. ઝૂમણાં ઝાંઝા બોલીઇ, સા ભમો, ઘંટ તણા નિનાદ ત, અમર વિમાણ કિઅ હિસવલ. સા ભo, દીઠઇ અમૃત સવાદ ત. ધન વિજઉ પારષિ, સા ભમ, જેણિ કરાવ્યુ એહ, નમિ આણંદ ઇ આપણઇ, સા ભમ, નિરષિ શવનઉ ગેહ. દીઠ અતિ રેલીયામણઉ, સા ભમ, સ્વામી અતિ ધન ધન્ન ત, નમિઉ જિણેસર મન સુદ્ધઇ, સા ભમ, નરસિંહ નરહ રતન્ન. તસુ ઘરિ પ્રતિમા રૂડી, સા ભમ, અલવેસર દાતાર , ભણસાલી મહિપતિ ઘરહિં, સા ભમ, નમિઉ જિPસર સાર તા. અતિહિં અપૂરવ દીસતલ, સા ભમ, સકલ જિસેસર સામિ ત, ઠાકુરસી ઘરિ સુષ કરઇતલ, સા ભમ, દીઠઉ અતિહિં રસાલ ત, ધાપૂનઈ ઘરિ ધ્યાવિસ્યઉં, સા ભમ, પાસ ગુણે સુવિશાલ ત. બે કર જોડી વીનવવું, સા ભમ, ભરિ સુકૃત ભંડાર ત, દેવદયા પરગુણ નિધિ, સા ભમ, સ્વામી તું દાતાર ત. તઇ તૂઠ સુષ સંપજઇ, સા ભમ, તઇ તૂઠઈ નવિ રોગ, મહિયલિ જસ નિત વિસ્તરઇ, સા ભમ, પામઈ યેલ સંયોગ.
પર
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org