________________
૪૧૨
Jain Education International
વાડી દઉલતિપુર સહી, સા ભમ, ભવિયણ સારÛ સેવ, વડલી, વાવડી, કઉંણિયરઇ સા ભમ, નમસિઉં સીસ નમેવિ. કતઉપુરિ પણમઉં સદા, સા ભમ, મગલીપુર જિણચંદ ત, ઇણ પિર ચેત્રપવાડિ કરી, સા ભમ૰, ભેટ્યા સંતિ જિણંદ ત. શરણાઇતઉ સમરથ, સા ભમ૰, તુઝ નમઇં ઇંદ નિચંદ ત, ચવિહ સંઘહ કારણિ, સા ભમ, દિનિ દિન દિઉ આણંદ ત. પટ્ટણિ પ્રસિદ્ધી, હરષિ કિદ્ધી, ચેતપ્રવાડિ સુહામણી, ભણતાં ગુણતાં શ્રવણ સુણતાં, અતિહિં છઇ રલીયામણી,
પભણ્યા જિ કેઇ નમઉં, તઇ અવર જે છઇં તે સહી, છિહુત્તરઇ વરસઇ, મનહ હરિસઇ સિદ્ધસૂરિંદઈ કહી.
॥ ઇતિ શ્રીપત્તન—ચેત્ર-પ્રવાડિ સમાપ્તા ॥
For Personal & Private Use Only
પાટણનાં જિનાલયો
૫૭
૫૮
૫૯
૬૦ . .
www.jainelibrary.org