SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ સંઘરાજ કૃત પાટણની ચૈત્યપરિપાટી (સં. ૧૬ ૧૩) || ભલે મીંડું // | || શ્રી ગુરુભ્યો નમઃ || સરસતિ સામિણિ સમરી માય, નિરમલ મતિ પામી સહિગુરુ પસાય ચૈત્ય પ્રવાડિ શ્રી પાટણ તણી, કરવા ખંતિ ભવનની ઘણી ૧ પહિલું શ્રી ચઉવીસ નિણંદ, પૂજી પ્રણમી તે જિનચંદ સુગુરુ વચન મન માહિ ધરી, ચરણ સદા તેહના અણસરી ૨ તે ગુરુજીનઈ ચલણ પ્રસાદ, ગુણ ગાઉં હુ મન ઉલ્કાદિ વલી વિશેષઈં ઋષભ જિણેસ, પહિલું પૂજ કરી વંદેસ પાસ નિણંદ વિઘન ઉપસમિઇ, આણંદઈ ભવીયણ જે નમઇ સંવત સોલ તરોતર વરષ્યિ, પ્રથમ જયેષ્ઠ શુદિ પુનમ પુષ્પ ૪ ગુરુવાસરિ ગાઉં જિન ધણી, આરંભી પૂજા જિન તણી સાવધાન થઈ સહુ સંભલુ, જિમ સુખ સંપત્તિ હેલા મિલ ૫ શાંતિ કરણ સોલસમા રાઇ, નિશિ દિન પ્રણમૂઉં તેહના પાય શાંતિનાથ પ્રમુખ જગદીસ, ત્રઇસઠિ પ્રતિમા નામું સસ ૬ વર્ધમાન ઘરિ વંદુ દેવ, દશમા જિનની કીજઇ સેવ નવું દેહરાસુર પ્રતિમા આરિ, ગુણ ગાતાં મનિ હરષ અપાર ૭ સાહા રતના સુત ઘરિ ઉદાર, ત્રણ પ્રતિમા વંદુ સુખકાર વસુપુજ પાસ ચંદપ્રભ વંદ, પૂજઉ ભવાયા મનિ આણંદ ૮ શ્રી કંબોઈલ કરઈ કલ્યાણ, નવ પ્રતિમા વંદુ નિત જાણ . કટકીઆ વાડઈ આણંદ, છ પ્રતિમાસું ઋષભ નિણંદ સેઠ મેઘરાજ તણાં ઘરિ જોય, વિમલ સહિત ત્રણિ પ્રતિમા હોઈ સેઠ વણાયગ સહરીઆ તણ, જોઈ શ્રી જિન ઊલટ ઘણિ ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy