SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ પાટણનાં જિનાલયો તિહા પ્રણમી જઈ શ્રી જિન વિમલ, ચંપક કેતકી લીજઇ કમલ ત્રણ પ્રતિમા પૂજીજઇ સહી, વધિ સહિત જિમ સૂત્રિ કહી ૧૧ ધુલી પરવિ મુનિસુવ્રત સ્વામિ, દરીય પણાસઈ જેહનઈ નામિ તિમાં પ્રતિમા પ્રણમૂઉં છત્રીસ, ધ્યાન કરું તેનું નિસ દીસ ૧૨ સંઘવી અટ્ટાઘરિ અણસ, વાસપુજ્ય જિન પૂજા કરું ત્રણિ પ્રતિમા તિહાં કણિ ભાવીઇ, ગોદડનાં પાડઈ આવીઈ ૧૩ દોસી ગુણરાજ દેહરઈ સાર, મૂળનાયક શ્રી નાભિ મલ્હાર પ્રતિમા આઠ તિહાં જે કહી, વિસા નાથા ઘરિ આવ્યા સહી ૧૪ તિહા પ્રણમું શ્રી ઋષભ નિણંદ, સિષરબધ દેહરાસુર ચંદ બિંબ પ્યાર જિન મૂરતિ સાર, નાથાસાહા પાડઈ ઊદ્ધાર - ૧૫ મૂલનાયક પ્રણમ્ શ્રી શાંતિ, ભાજઇ ભવીક તણી ભય ભ્રાંતિ તિહા પ્રતિમા છઇ બઇતાલીસ, ચુવીસવટ્ટા સહિત કહીસ ૧૬ દોસી દમા રામા ઘરિ બિન, ચંદપ્રભ દેહરાસુર જિન પ્રતિમા પાંચ અછઇ તિહાં સહી, વંદન કીજઇ વધિસૂ રહી ૧૭ સેઠ ભોજા દેહરાસુર જોઇ, ચંદપ્રભ જિનવર તિહાં હોઇ બિંબ ઐરિ નિતુ વંદન કરી, પ્રણમતા પામઇ શિવપુરી મહિતાનાં પાડઈ જોઈઇ, સાહા વછરાજ ઘરિ જિન ચાહીએ - બિંબ પાચસ્ પાસ નિણંદ, કાસગીયા દીઠ આણંદ સુંદર ઘર મહિતા સારંગ વિવહાર સિદ્ધ મનિ જાણઈ રગિ મહાવીરસું બિ જિનસાર, આંગી કંઠિ અનોપમહાર ઢંઢેરવાડઈ પટુતા જામ, પ્રથમ દેહરઈ શ્રી સોમલનામ ચ્યાલીસ પ્રતિમા તિહા વાંદીઇ, દરસણ દીઠઈ આણંદીઈ ર૧ મહાવીર બીજઇ સુખ કરઇ, પ્રતિમા દેખી હોયડૂ ઠરઈં બિ પ્રતિમા નિત કીજઈ સેવ, ત્રીજઈ દેહરઇ સામલ દેવ ૨૨ ઉદભત્ત મૂરતિ સેવુ પાય, ભેટિ ભાવઠિ દૂરિ પલાય પૂજા કરતાં હરષ અપાર, સતર ભેદ વધિ કીજઇ સાર નવ પ્રતિમા નમીઈ ભાવસું, વિસા મેલાનાં ઘરિ આવસું તિહાં તીર્થકર ત્રેવીસમું, બિંબ પાંચ જિન ભાવિૐ નમુ સાહા સાચા ઘરિ હરષ અપાર, નવૂ દેહરાસુર સોહિ સાર તિહાં પ્રતિમા પ્રમુષ અગ્યાર, પ્રણમતા પામુ ભવપાર ૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy