________________
પાટણનાં જિનાલયો
૪૧૫
દેહરાસર દેવી હરપીઇ, સાહા ભોજાઇ ઘરિ નિરપીઇ
સંભવ શીતલ બે જિન કહું, આભરણરું મન મોહી રહૂ ૨૬ છત્રનઈ મસ્તકિ મોહઇ, જડત હાર આંગી સોહીશું
નવકમલે જિનવર પગ ઠવઇ, જડ્યાં જડિત હીરે નવનવઇ ૨૭ ઘરિ પુકુત્તા પારષિ રાઇચંદ, મૂળનાયક શ્રી આદિ જિણંદ
બીજઇ પાસઇ પારશ્વનાથ, છ પ્રતિમા નિત કરુ સનાથ ૨૮ કોકો દેહરા માહિ જોઇ, કાસગીયા બે ઉદભત્ત હોઇ
મૂરતિ દેખી મન ઉલ્હસઈ, પૂજઈ તસુ ઘરિ કમલા વસઈ પ્રતિમા સતર અછિ મહાવીર, પ્રણમંતા પામઇ ભવતાર
કોકાપાસાંસૂ બે હોઇ, સેઠ મેઘાના ઘરમાં કોઈ પાડા ખેત્રપાલમાં હેવ, શીતલ સ્વામી દસમા દેવ
શીતલ નીર ભરી ભંગાર, સીતલ ચંદન કેસર સાર પ્રતિમા બઇતાલીસ ભાવીઇ, પારષિ કીકા ઘરિ આવીશું
ત્રિ ગઢઇં સમોસરણ મંડાણ, ચુબારે શ્રી શીતલ જાણ સિષર કલસ ધજ ઉપઇ સાર, ઘંટ તાલ ઘેઘૂર ઝમકાર
સતર ભેદ પૂજા કીજીઇં, નવ પ્રતિમા નવ અંગ પૂજઈ સંઘવી ટોકર ઘરિ જાણીઇ, દેહરાસુરસું મન આણી
બે પ્રતિમા એક જિન ચુવીસ, કર જોડી નિત નાગૂ સીસ પીતલમઇ પ્રતિમા મનિ આણિ, મંત્ર વણાઈગનાં ઘરિ જાણિ
' ' ચર્મ તીર્થકર સેવ સદા દાલિદ દોહગ નાવઈ કદા તિહાં થિકી હવઇ પારીવાવિ, પ્રતિમા ચ્યારિ ભલી તિહાં ભાવિ
આદિનાથ મૂલનાયક નામિ, પાસઈ છઇ બે ગોતમ સ્વામિ બીજઈ પાડઈ દેહરા દો, મહાવીર સેવઈ સુખ હોઈ
પ્રતિમા સાત તણું મંડાણ, દેહરું દીપઇ ત્રિભુવન ભાણ બીજઇ હરજી ત્રેવીસમું, સપ્રભાત ઊઠીનઈ નમુ
'બિંબ ચ્યારની પૂજા કરું, સાહા વિદ્યાધર ઘરિ સીચર મહાવીર મૂલનાયક દેવ, પ્રતિમા સાત તણી કરું સેવ
મૂરતિ દેવી હરષા જામ, સાળીવાડઇ પુહિતા તામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org