________________
૪૧૬
પાટણનાં જિનાલયો
૧
૪૪
હૂયા દેહરાં ચૌદ સોહામણાં, દેહરાસુર ઉગણીસ
ભવિક જીવ ભાવઈ નમુ, એણી ઢાલિ તેત્રીસ ત્રણિસઈ ઉગણુત્તરિ નમુ, પ્રતિમા ભવીયણ લોય હવઇ સાળીવાડા તણા, સાંભલયો સહુ કોઈ
ઢાલ - જિન તુ ત્રસેરીબ હવઇ પુછતા જામ, મલ્લિનાથ મૂલનાયક નામ
પ્રતિમા પાંચ પ્રધાન જિન તુ નેમનાથ દેહરઈ બીજઇ, દોઇ પ્રતિમાસું વંદન કીજઇ
સીઝઈ સઘલાં કાજ જિન તુ. વરસા સેઠ તણાં દેહરાસરિ, મૂળનાયક શ્રી આદિ જિણેસર :
કેસરિ ચરચુ અંગિ જિન તુ પ્રતિમા આઠ વલી તિહાં જાણું, વીજાવાડઈ વલી વષાણુ
જાણુ શ્રી જિન પાસ જિન તુ. રસીપાડઈ અચિરાનંદન, છ પ્રતિમા સૂ કીજઇ વંદન
ચંદન કુસમિ પૂજિ જિન તુ કલહરવાડઈ શાંતિ જિણસર, પ્રતિમા છપન પરમ જોગીશ્વર
નંદીસર અવતાર જિન તુ. કઈઆવાડઈ માહિં પ્રધાન, આઠ પ્રતિમાસું મહાવીર નિધન
જ્ઞાન તણુ દાતાર જિન ૮૦ દણાયગવાડઈ ઋષભ નમી જઈ, ઉગણાસી પ્રતિમા પૂજી જઈ
લીજઇ ભવનુ લાહનુ જિન તુ. ધાંધુલિપાડઈ સુવધિ સુજાણ, ત્રિતાલીસ પ્રતિમા મંડાણ
આણ વહું નિજ ચિત્ત જિન તુ ગોલવાડિ મન હરષ ધરીજઇ, સાત પ્રતિમાસું પાસ પૂજજઈ
કીજઈ સફલ સંસાર જિન તુ. બીજઈ દેહર પ્રતિમા ચૌદ પૂજઉં, ભવિયાં મનિ આણંદ
ચંદવદન મુખ જોઇ જિને તુ પાસ જિગંદ લેસી ઘરિ કહીઈ, પૂજી પૂનાવાડઈ જઈ રહી
શ્રી જિન પાસ જિન તુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org