SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૪૧૭ ૫૪ આલીસ પ્રતિમા તિહાં પૂજેસું બડૂયાવાડઇ આદિ નમસ્ કહિસું દોઈ બિંબ સાર જિન તુ સત્રાકવાડઈ સાત ફણુ જિન, આઠ પ્રતિમા વાંદુ ભવિયણ જિન ધિન તે જિન નિત વંદ જિન તુ. ઉચાપાડા માંહિ જિસેસર, સંઘવી નાકર દેહરાસુર હરષ ધરુ જિન દેષિ જિન તુ. છ પ્રતિમા એક જિન ચઉવીસઈ, જમ લઈ પ્રતિમા સાત કહીસઈ દીસઈ શ્રી જિન શાંતિ જિન તુ. નવૂ દેહરું અતિ સુંદર સોહઈ, પાસ નિણંદ મૂળનાયક મોહઈ જોઇ દસ બિંબ સાર જિન તુ પ્રસ્તુત ઢાળ-૨માં જિન તુ આંકણી તરીકે છે પણ અહીં ક્યાંક એકલો જિ લખ્યો છે, ક્યાંક એકલો જિન લખ્યો છે ક્યાંક તુ જિન લખાયું છે. એ બધાંમાં એકરૂપતા આવે તે માટે અહીં અંતે જિન તુ એમ સુધારીને કરવામાં આવ્યું છે. દુહા દેહરાસુર ત્રણ જાણીઇ, અનઈ વલી દેહરાં ચૌદ ઈમ સત્તરે પૂજા કરી, નરનારીના વૃંદ બસઈ સત્તાણું બિંબની પૂજા કીજઈ સાર, નવું ઘરે આવીયા, આણી હરષ અપાર ઢાલ – સલૂણીતું નવે ઘરે આવી ભાવી ભાવના, અતિ ઉચ્છવ રંગિ કરીએ પૂજ્યા પાસ નિણંદ ચંદન કુસમિ એ, બિંબ આઠ ભાવ ધરી એ પંચાસર શ્રી પાસ આગ્ધાપૂરણ, જિન પ્રતિમા નવ વાંદીઈ એ હરપ્પા હીયા મઝારિ, હરષ ભવનિ જઈ જિન દેખી આણંદીઆ એ ૬૨ મૂલનાયક શ્રી આદિ પ્રથમ તીર્થકર, એસી પ્રતિમા ભાવીઈ એ ભમતી માંહિ દેહરી રૂડી નિરખી નઇ, ત્રીજઇ દેહરઈ આવીયા એ ૬૩ તિહાં પ્રતિમા પાંત્રીસ, ચુવીસવટ્ટાસું વાસપુજ નાયક ધણી એ ચુથઈ જિન ઉગણીસ પ્રતિમા પૂજીઇ, મૂલનાયક મહાવીર તણી એ પોસાલ માંહિ દેહરું પાંચમું, જોઇનઈ નરશીદ નેમિસિરુ એ તેર પ્રતિમા તિહાં વાંદી, પાપ નિકંદીનઈ સેવાઈ રાજ લિવરુ એ ૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy