________________
૪૧૮
પાટણનાં જિનાલયો
ઉંચી શેરી માંહિ દેહ નરેષતાં, હરષિ હાંડું ઉલ્યાં રે થંભાગુષચિત્રોમ છો અતિ ઝલહલઈ એ, પ્રતિબિંબ રુપ માહિ વસઈ એ ૬૬ નંદીસર અવતાર શાંતિ પ્રમુખ, જિન બિંબ ત્રીસ તિહાં ભાવયો એ બીજઇ દેહરઈ શાંતિ પ્રતિમા બાર એ, પોસાલ માહિ જાંણજયો એ ૬૭ પ્રતિમા છઇ અગ્યાર ત્રીજઇ દેહરઈ એ, ચંદપ્રભ જિનવર તણી એ ત્રિણિ પ્રતિમા શ્રી પાસ વાંદી ઉરડી એ, ભણસાલી સમરથ તણી એ ૬૮ સાઉકુ પારસ્યનાથ દેહરાં પાંચમાં એ, પ્રતિમા પંચાવન ભણું એ ચંદપ્રભ જિનરાજ જિમણઈ પાસઈ એ, પીતલમાં પ્રતિમા ઘણું એ ૬૯ સંપ્રતિરાઈ ભરાવીઆ, જે સુહસ્તિસૂરિ તે ગુરુ ઉપદેશિ લહી એ વરસ બિસઈ એકાણું અંતર એતલ, શ્રી મહાવીર પછી કહી એ ૭૦ પ્રતિમા અછઈ અઘાત વરસ સતર સ એ, ઊપરિ એકાણું તણી એ ધિન તે અવતાર ધન નરનારીય તણા કરઈ જાત્રા જિનવર તણી એ ૭૧ સૂરીઆભિ સુરજ પૂજી તિમ જિન પૂજિયો, ભવિક જીવ ભાવિ નમી એ ટાલ મનની ભ્રાંતિ ગણધર ભાઈ એ, જિનપ્રતિમા શ્રી જિન સમી એ ૭૨ ત્રિકરણ સિદ્ધિ જે પૂજઈ તસુ સંકટ નાસઈ, દુર્ગતિ તે ના વસહી એ નાગમણપાડા માહિ દેહરા બેઅ છઈ, પોસાલમાહિ તે કહી એ ૭૩ એકઈ શ્રી જિન શાંતિ નેમીસર તણી એ, છ પ્રતિમા સુખ સાગર એ ચુવીસ જિન સૂપાસ બીજઇ દેહરઇ એ, પૂજિત સવિ સંકટ હરુ એ ૭૪ પિપલ પાડઈ શાંતિ એકાદશ પ્રતિમા મૂરતિ મોહણ - વેલડી એ બીજઈ પાડઈ પાંચ પ્રતિમા પૂજીઈ, અજિતનાથ જિન કેરડીઇ ૭૫ પૂજ રચી તિહાં અંગિ રંગિ આવીઆ, ચિંતામણિ પાડા ભણી એ તિહાં પ્રતિમા જિન ત્રીસ ધરણંદપાસઈ એ, પૂજા સારદ જિન તણી એ ૭૬ સંઘવી અરજનપાડઈ સોલકું, જિન મૃગ લંછન્ન જિનનાં ભણું એ પ્રતિમા દશનિતેર સેવ કરું, સદા કર જોડી નિત ગુણ ઘણુ એ ૭૭ પરાકોડી મઝારિ શાંતિ ભવનિ જઈ, ભાવના તિહા ભાવનું એ બાવન દેહરી માહિ દેઈ, પ્રદક્ષણા આદિ ભવન માહિ આવસૂ એ પ્રતિમા એકસુ નવ બેહુ દેહરઈ થઈ, સાહા સદરથ ઘરિ સાંચરુ એ તિહા છઈ પાશ્વનાથ ચંદ્રવદન મુખ બિંબ પાંચ શેવા કરુ એ
* જંબૂ પ્રજ્ઞપ્તિ આગમ અને ભગવતી ચૂર્ણિમાં સૂર્યાભ નામના દેવે ભગવાનની પૂજા કરી હતી. તેવી વાત નોંધવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org