SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો વસ્ત સંતિ જિણવર સંતિ જિણવર ભાવિ વંદૈવ, શક્રસ્તવ થુતિ તવન ભણિ, દૂર કવિ આસાયણ નિરત્તિહિં, ભવસય સંચિય પાપ સિવ, ટાલઇ સૂઘઇ ધ્યાનિ, ઊંચી સેરી વિલ સુરિ મેટ્યા શ્રીવર્ધમાન. હિવ ભાસ હિવ સાઊકઇ પણમિસુ પાસો, સમરથ સ્વામી લીલવિલાસો, દીઠઇ મતિ ઉલ્હાસો, ત્રેવીસમ જિણ પાવવિહંડણ, દુષ્ટ મહારિપુ દૂરિ વિખંડન, મંડન સુક્ષ્મનિવાસો. અગર કપૂર અનઇ કસ્તૂરી, પૂજઈ ચંદનિ કેસર ચૂરી, પૂરી મન આણંદ અતિહિ મનોહર જસુ પ્રાસાદ, ગાવÛ ગાયણ જિણ જસવાદ, સુણિયઇ નવ નવ નાદ. ઇણિ પરિ ઉત્સવ ઉત્તમ કરતા, સુરિ સુપુણ્ય ભંડાર સુભરતા, સરતા ભેટ્યઉ નેમિ, મહૂકર મનહ મનોરથ પૂરઇ, પાસ પંચાસરઇ ભાવ વિચૂરઇ, સાર સંસારઇ લેમિ, ચમ્મહ ભુવનિ સંતિ જિણ, ગરુઉ, જાઇ સેવંતી દમણઉ મરુઉ, પૂજઉ મન ઉલ્હાસે, વાસપૂજ્ય વંદઉ બહુ ભાવÛ, જસુ ડરતા ભય મૂલિ ન આવઈ, રહઇ નિત અષય નિવાસે.૧૦ સિરિ દેસલહર તણઇ પ્રસાદÖ, ભેટિસુ પાસ મનહ અવસાદŪ, પૂરઇ પ્રત્યાસાર, પલીવાલઉ શ્રીઆદિજિણેસર, આંબિલીઉ સ્વામી નેમીસર, નાગઢ નમિ સુવિહાર, શાંતિનાથ બોકડીયાં ભુવણ, થાઇસુ નિરમલ અરિહંત થુણણઇં, ગુણ ગાઇસુ સુવિચાર, મહાવીર ભવભાવિઠ ભંજઈ, ભાવહડઉ ત્રિભુવન મન રંજઇ, પીપલઇ પ્રત્યાસાર. કોરટવાલઇ શાંતિજિણંદો, ચિંતામણિ આપઇ આણંદો, ચિંતામણિ પાસ જિણંદો, વાસપૂછ્યું પૂજઉ મન ભાવઇં જિન સુષસંપદ નિજ ધરિ આવઇં, ખરા કોટડી સુહાવઇ. અષ્ટાપદિ ચંદ્રપ્રભ દેવ, નર નરપતિ બહુ સારÛ સેવ, ઊપનઉ ઊલટ હેવ, અષ્ટ કરમ ચૂરઇ અક્રમ જિણ, દીઠઉ નયણે ધન્ન તિ અમ્સ દિન, જગબંધવ જગદેવ. વાજ મદલ અિિહં રસાલ, તિવલી તાલ અનઇ કંસાલ, ગાવÛ અપછર બાલ, આરત્તી મંગલે ઉઝમાલ, ચરચઇં ચંદનિ ગુણે વિસાલ, પ્રભુતનુ અતિ સુકમાલ. વસ્ત એમ સુપરÛ એમ સુપ૨ઇં નમો જિણરાઇ, ચંદ્રપ્રભ ચંદન સમઉ, ભવહ પાપ સંતાપહારણ, ત્રિકરણ સુ જે નમઇં તાહ એહ આનંદકારણ, પરતર પીપલિયાં ભવનિ પણમિઉ સ્વામી સંતિ, ત્રાંગડીયાવાડા ભળી જિણ ભેટણ મુઝ ખંતિ. Jain Education International For Personal & Private Use Only ४०७ ૧૬ ८ - ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy