________________
પાટણનાં જિનાલયો
૨૭૯
૧ ૧ વિશેષ નોંધ
પટનું નામ
બંધાવનારનું નામ | પ્રતિષ્ઠા કરાવનાર અને સ્થાપના સંવત આચાર્યનું
ભગવંતનું નામ સં ૧૬૧૩ પૂર્વે
સમેતશિખર અને શત્રુંજય.
ક્ષેત્રપાલવીર છે. પદ્માવતીદેવીની ભવ્ય અલૌકિક તથા ચમત્કારિક મૂર્તિ છે. દર વર્ષે ભાદરવા સુદ ૧૩ થી ભાદરવા વદ ૫ સુધી પદ્માવતી દેવીનો ઓચ્છવ થાય છે. માણીભદ્રવીર છે.
સં ૧૭૭૭ પૂર્વે
સ્ફટિકની એક પ્રતિમા છે. માણીભદ્રવીર છે.
સં. ૧૬૪૮ આસપાસ
મૂળનાયક વીંછિયા પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાય છે.
૧૬મા સૈકા પૂર્વે
શત્રુંજય.
સ્ફટિકની એક પ્રતિમા છે. કાષ્ટની બેનમૂન કલાકારીગરીવાળો રંગમંડપનો ઘુમ્મટ પંચાસરા પાર્શ્વનાથના પ્રાચીન જિનાલયમાંથી લાવવામાં આવેલ છે. જીર્ણોદ્ધાર સં. ૨૦૧૬ તથા સં. ૨૦૪૯માં થયેલ છે. શાસનાદેવીની શ્યામ આરસમૂર્તિ ચમત્કારિક છે. શ્રી હેમચંદ્રાચાર્ય તથા શ્રી હીરવિજયસૂરિની આરસની ગુરુમૂર્તિઓ છે.
સં. ૧૬૧૩ પૂર્વે
શત્રુંજય.
જીર્ણોદ્ધાર સં૨૦૪૯માં થયેલ છે. પદ્માવતીદેવીની શ્યામ આરસની પ્રાચીન મૂર્તિ છે. અંબિકાદેવીની મૂર્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org