Book Title: Paschatya Vidwano ne Jain Sahitya Author(s): Fulchand H Shah Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 5
________________ પાશ્ચાત્ય વિદ્વાન ને જૈન સાહિત્ય કાઇને જરૂર પડયે ઉત્તેજનાથે કાંક મદ અપાવી, કાષ્ઠને રૂબરૂ મળી અને કાષ્ઠને આમંત્રી અનેક વિદ્યાનાને અપનાવ્યા છે. S તેઓનું આ પ્રચારકાર્ય જો કે હજી જન સમાજની દૃષ્ટિપથની બહાર છે, પણ નજીકના ભવિષ્યમાં તેનું રૂડું ફળ ને પારણામ બહાર આવવા સભવ છે. 33 તેમના યાપીય શિષ્યેામાં ડે.. એટાસ્ટાઇન, ડૅ. વીન્ટરનીટઝ, ટે. પેરરાલ્ડ, ડા. `ગાન, ડા. ચેમસ, ડે.. હેલમાઉથ, ડેા. સ્પ્રિંગ, ડા. ઝીયર, ડૈ।. સ્ટેન કાના, ડા. જીટુસી અને ડે. સીલ્વન લેવી વગેરે છે. આજે પણ તેઓશ્રીના વિદ્વાન શિષ્ય આચાર્યશ્રી વિજયેન્દ્ર સુરિ આ દિશામાં કામ કરી રહ્યા છે અને તેને વ્યવસ્થિત કરવા ધારે છે. આટલું આવશ્યક અને ટુકું વિવેચન તેમે મહાન પુરુષેાના પ્રચારકાર્ય સબંધી લખવાની જરૂરીયાત જગયાથી લખ્યું છે. તે સિવાય આ નિબંધ અધૂરા જ ગણાત. પચાસ વર્ષ પહેલાં કાણુ જાણતું હતું–કાની ૫નામાં પણ હશે કે જૈન સૂત્રેાનાં પ્રકાશના જર્મન-યુરાપીયન વિદ્વાનેા કરશે, તેના અનુવાદ અંગ્રેજી અને જનમાં થતા જશે, એક એ કે પાંચમાંથી વધતા વધતા સે। વિદ્વાન આ દિશામાં ઝૂકશે અને સ્વમમાં પણ કાતે ખ્યાલ હતા કે મિસ ક્રાઉઝ જેવી જર્મન કુમારિકા Ph. D. થઈને હિંદીગુજરાતી-મારવાડી-સંસ્કૃત ભાષાના અભ્યાસ કરી આપણા ધર્મ પુસ્તકાનું તેની ભાષામાં ભાષાંતર કરશે તેમ જ અમેરિકન કન્યા મિસ. જેન્સન Ph, ID, પણ મહાવીર્ ચરિત્રનું ભાષાંતર કરશે ! આજે યુરેપમાં શું શું કામ થઇ રહ્યું ? આજ સુધીમાં કેટલું થયું છે? તેના સવિસ્તર સમાચાર હું અભ્યાસી ન આપી શકું અને આ ટુંક નિબધમાં તે આવી પણ ન શકે. બની તેટલી હકીકતા મેળવી-વાંચી-અભ્યાસની દષ્ટિએ આવડયું તેમ-લખવા પ્રયાસ કર્યો છે. તેાપણ-પશ્ચિમમાં અને ખાસ કરી જર્મનીમાં જૈન સાહિત્યના સબધમાં જે કામ થઇ રહ્યું છે તે પ્રશ’સનીય છે. તેવા કામને ઉત્તેજન આપવામાં આવે તેા જૈન સાહિત્યનું પ્રકાશન કામ જલ્દી પ્રચાર પામ્યા વિના ન રહે. પાશ્ચાત્ય વિદ્વાનેએ જૈન સાહિત્ય સબંધી અનેક સશાધન ભર્યાં લેખા લખ્યા છે, અભ્યાસ દષ્ટિએ તુલનાત્મક દૃષ્ટિએ નિબંધ લખ્યા છે, સૂત્રેાનાં પ્રકાશન કર્યા છે, અનેક ભાષામાં અનુવાદ કર્યા છે અને હજી તેા કામ વધતુંજ જાય છે. આજે તેા ઇટલી તે ઝેક્રેસ્લાવીયા, જની તે અમેરીકા, ઇંગ્લાંડ અને ક્રાન્સ ચારે દિશામાં-દેશેદેશમાં વિદ્યાના કામ કરી રહ્યા છે—અને જૈન ધર્મના અભ્યાસ કરે છે, અનેક તુલનાત્મક નિબધા લખે છે. અનેક સહઁસ્કૃત ગુજરાતી, હિન્દી, માગધી ભાષા શીખે છે તેથી એ દિવસ પણ આવશે કે જ્યારે જૈન ધર્માં સાહિત્યરસિક વિદ્યાનેાના મગજમાં ઉચ્ચ સ્થાન પામશે. કેટકેટલા વિદ્વાનો કામ કરી રહ્યા તેની ચેાકસ સંખ્યા તે! હું નથી મેળવી શક્યા પણ મળ્યાં તેટલાં નામ આ નીચે જણાવ્યાં છે. ડે. એટાસ્ટાઇન (પ્રાગ ), ડા. જોન રામલ ( ખર્લીન ) ડેા. એ. પેરરેલ્ડ ( પ્રાણ ) પ્રા.—મી.-ફેૉર્ડ ગાન ( હેલેન્ડ ) મી. એચ. વારેન (લંડન ) ડેટ. હર્માંન યાર્કાબી (જર્મની), ડે. સ્ટેન ક્રેનેા ( ક્રીચીયાનીયા ) પ્રે, મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9